This category has been viewed 8015 times

 સાધનો > મિક્સર
 Last Updated : Nov 09,2024

56 recipes

Mixer - Read in English


ચોકલેટ આઇસક્રીમ અને કોકોકોલા, બન્ને એવી વસ્તુઓ છે જેનો સંયોજન ગમે ત્યારે પીરસો તો પણ દરેકને આહલાદ્ક જ લાગશે. જ્યારે તમે આ બે વસ્તુઓ મેળવશો ત્યારે ફીણદાર ચોકલેટ-કોલાનું પીણું તૈયાર થશે જેનો સ્વાદ મનગમતો હશે. આ પીણાંની ઉપર ચોકલેટ આઇસક્રીમ વધુ મજેદાર લાગશે કારણકે ઠંડી ચોકલેટ આઇસક્રીમ જ્યારે ઉપર તરત ....
બહુ ટુંકા સમયમાં બનાવી શકાય એવું આ વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડ ફળો, હર્બસ્ અને લેમનેડનું સંયોજન છે. તરબૂચનો રંગ અને તેનો આનંદદાયક સ્વાદ, તે ઉપરાંત તેમાં મેળવેલા બેસિલનો સ્વાદ અને વધુમાં ઠંડું લેમનેડ સ્વાદના રસિયાઓ માટે પસંદ પડે એવું પીણું તૈયાર કરે છે. યાદ રાખશો કે ....
મોઢામાં પાણી છૂટી જાય એવા આ સુપમાં દાળ અને લીલા શાકભાજી જેવી બે વિવિધ શ્રેણીનું સંયોજન છે, જે તમને અને તમારા બાળકોને તૃપ્ત કરી દે એવું વ્યંજન તૈયાર થાય છે. આ પાલક-મગની દાળના સુપની રચના અને સ્વાદ જ એવા મજેદાર બને છે કે બાળકોને તે જરૂરથી ખુશ કરી દેશે, અને સાથે-સાથે પાલકમાં રહેલા પોષક તત્વો જેવા કે ....
પનીરથી બનેલું હર્બ ચીઝ અને ખુશ્બુદાર હર્બસના મિશ્રણથી કોઇપણ નાસ્તા માટે એક ઉત્તમ પ્રકારનું સ્પ્રેડ અથવા ટોપિંગ બને છે. સલાડના પાન સાથે હર્બ ચીઝ મળીને એક ઉપેક્ષા ન કરી શકાય તેવું કૅલ્શિયમથી ભરપૂર જોડાણ બને છે. હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચને અનોખી સોડમ હર્બ ચીઝમાંથી તો મળે છે જ પણ શેકેલા સી ....
તમે કદી કોઇ દક્ષિણ ભારતીય કોઠાર અથવા રસોડાના કબાટમાં નજર કરી હશે તો તમને જરૂરથી સારા પ્રમાણમાં પોડી અથવા સૂકા મસાલા અને દાળનો પાવડર નજરે પડશે, જે કોઇ પણ વાનગી સાથે અથવા તો ભાત સાથે મેળવીને એક સાદા મુખ્ય જમણ તરીકે પીરસવામાં આવે છે. બસ તો, ....
ભારતીય અચારી પનીર ટિક્કા રેસીપી | પંજાબી અચારી પનીર ટીક્કા | પનીર ટીક્કા | હેલ્ધી અચારી ટિક્કા | achaari paneer tikka in gujarati | ભારતીય અચા ....
બનાના ઓટ્સ સ્મૂધી રેસીપી | 3 સામગ્રી કેળા અને ઓટસ્ નું સ્મૂધી | હેલ્ધી ઈન્ડિયન બનાના ઓટ્સ સ્મૂધી | banana oats smoothie recipe in gujarati | with 24 amazing images. બના ....
નામ વાંચીને જ તમને સમજાઇ જશે કે આ વાનગીમાં વિપુલ પ્રમાણમાં ટમેટા હશે. આ ઉપરાંત તેમાં બીજા શાક જેવા કે ભીંડા, સરગવાની શીંગ, ફણસી અને બટાટા પણ છે. તમારા ગમતા અને હાજર હોય એવા શાક પણ તેમાં ઉમેરી શકો છો. ચણાનો લોટ પણ આ વાનગીમાં મહત્વનો ભાગ ભજવે છે કારણકે તેના વડે વાનગીની સુસંગતા અને સંતુલન જળવાઇ રહે છે. ....
એક અલગ જ પ્રકારનું આ ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક, રંગીન અને મોઢામાં પાણી છુંટે એવી સુગંધ ધરાવતું છે. આ ફ્રેશ પીચ ફીઝી ડ્રીંકના પીણાંમાં પહેલા પીચને સાકર સાથે રાંધી લીધા પછી ઠંડા સ્પ્રાઇટ સાથે મિક્સ કરીને જ્યારે પીરસસો, ત્યારે તેની રંગીનતા અને સુગંધ ....
કેલ એવી ચીજ છે જે નિષ્ણાતો દ્વારા જણાવ્યા મુજબ સૌથી વધુ પોષક તત્વો ધરાવે છે. અને ખાસ જ્યારે તમે તેને નાના પાદંડાવાળા પસંદ કરો ત્યારે સ્વાદિષ્ટ પણ લાગે છે. મોઢામાં પાણી છુટે, એવા સ્વાદવાળું પાલક, કેલ અને સફરજનનું જ્યુસ અમે અહીં ખૂબ જ સંતુલિત સ્વાદ અને સરસ મજાની રચનાવાળુ રજૂ કર્યું છે, જે લોહ, વિટામીન ....
ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી | pudina jeera pani in gujarati | આગલી વખતે જ્યારે તમને ભારે પરિશ્રમવાળા દિવસ પછી પીવા માટે સ્વાદિષ્ટ ઠંડકવાળા પીણાની જર ....
Goto Page: 1 2 3 4