મીઠું રેસીપી
Last Updated : Nov 21,2024


salt recipes in English
नमक रेसिपी - हिन्दी में पढ़ें (salt recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5  ... 22 23 24 25 26  ... 39 40 41 42 43 
બેકડ મેથી મઠરી રેસીપી | હેલ્ધી ક્રિસ્પી મેથી મથરી | બેકડ મઠરી | હેલ્ધી સૂકો નાસ્તો | baked methi mathri recipe in gujarati | with 21 amazing images. જ્યારે તમે આ ....
કોથમીર અને ફુદીના સાથે પનીરના નાના ટુકડા મેળવીને બનતી આ લીલી કરી મસાલેદાર તો જરૂર છે, પણ ભાત સાથે આ લીલી કરી એવી મજેદાર લહેજત આપશે કે સ્વાદના ભૂખ્યા તમારા મિત્રો રાજીના રેડ થઇ જશે. તૈયાર ભાતની આજુબાજુ લીલા વટાણા અને તળેલી બટાટાની સળીનો શણગાર તેને વધુ સુંદરતા આપે છે.
ચોખાનો લોટ અને ચણાનો લોટ મેળવીને બનતી રીબન સેવ દક્ષિણ ભારતની નાસ્તા માટેની અતિ પ્રખ્યાત વાનગી ગણાય છે. અહીં અમે તેને પૌષ્ટિક્તાથી ભરપુર રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. ચણાના લોટ અને ઘઉંના લોટનું મિશ્રણ કરી તેમાં થોડા મસાલા મેળવીને બનતી આ બેક કરેલી સેવ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. આ સેવને તમે હવાબંધ બરણ ....
બેક્ડ સ્પૅગેટી ઈન ટમૅટો સૉસ એક પાસ્તાની ખાસ મનગમતી ડીશ છે જેનો સ્વાદ દરેકને ગમે એવો છે. અહીં સ્પૅગેટીને સુગંધી ટમેટા સૉસમાં રાંધીને ચીઝ વડે સજાવીને બેક કરવામાં આવે છે. જ્યારે પાસ્તા માટે ટમેટા સૉસ તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં સારા પ્રમાણમાં તાજું ક્રીમ ઉમેરવું જેથી તેનો સ્વાદ જીભને ગમતો બનશે અને સ ....
જ્યારે કોઇ વાનગી સહેલાઇથી અને ઝટપટ તૈયાર થાય અને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને ત્યારે તે જરૂરથી બધાને ગમી જાય. એવી છે આ બંગાળી સ્ટાઇલની ભીંડાની ભાજી. અહીં રાઇ અને ખસખસ જેવી સાદી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સહેલાઇથી બધાના રસોડામાં હાજર હોય છે. આ બન્નેનો પાવડર બનાવીને આ ભાજીમાં ઉમેરવામાં ....
બેજાર રોટી એક પારંપારીક રાજસ્થાની રોટી છે જે મિક્સ વેજીટેબલ અથવા પનીરની ભાજી સાથે માણવામાં આવે છે, પણ તમે તેને દાળ અથવા કઢી સાથે પણ પીરસી શકો છો. ત્રણ લોટના સંયોજન વડે બનતી આ પ્રોટીનયુક્ત રોટી એર્નજી અને ફાઇબર પણ ધરાવે છે જેથી તેની ગણતરી એક યોગ્ય પૌષ્ટિક આહારમાં કરી શકાય. આ રોટીમાં જીરા, લીલા મરચાંન ....
બટાકા નું શાક | બટાટા નું શાક | ગુજરાતી બટાકા ની સબ્જી | batata nu shaak in gujarati | with 18 amazing images. બટાકા નું શાક એ સૌથી લોકપ્રિય ગુજરાતી રેસીપી છે, જ ....
બટાકા ના ભજીયા રેસીપી | આલુ પકોડા | ભજીયા બનાવવાની રીત | બટાકા ની ચીપ્સ ના ભજીયા | aloo pakora in gujarati | with 26 amazing images. બટાકા ના ....
બટાકાનું શાક રેસીપી | બટેટાનું સુકુ શાક | બટાકાનું શાક બનાવવાની રીત | aloo ki sukhi sabzi in gujarati | with 15 amazing images. આ બટાકાનું શાક બનાવવા માટે મુઠ્ઠી ....
બટાટા અને પનીરના અદભૂત પૂરણમાં મરચાં, કોથમીર, ફૂદીનો અને જીરૂ મેળવી જ્યારે લીલી ચટણી લગાવેલી તાજી રોટીમાં લપેટવામાં આવે છે, ત્યારે અનેરા સ્વાદવાળા બટાટા અને પનીરના રોલ બને છે. તે પણ જ્યારે પૂરણ, સ્વાદિષ્ટ સલાડ સાથે પીરસવામાં આવે છે, ત્યારે આ બટાટા અને પનીરના રોલ વધુ સ્વાદિષ્ટ અને કરકરા બને છે.
મજેદાર નાના બટાટા અને કેલ્શીયમથી ભરપૂર એવા પનીરના સંયોજનથી બનતું આ ચાટ ખુબજ સુંદર અને ભવ્ય બને છે. આ ચાટનો સૌમ્ય સ્વાદ, લીંબુનો રસ અને ચાટ મસાલો નાંખવાથી, એકદમ ખટ્ટ-મીઠો અને હંમેશા યાદ રહે તેવો બને છે.
બટાટા પોહા ની રેસીપી | ગુજરાતી સ્ટાઈલ બટેટા પોહા | કાંદા બટાટા પોહા | મહારાષ્ટ્રીયન સ્ટાઇલના બટાકા પૌવા | batata poha in Gujarati | with amazing 41 images.
Goto Page: 1 2 3 4 5  ... 22 23 24 25 26  ... 39 40 41 42 43