બ્રોકલી અને પનીરની ટીક્કી ની રેસીપી બ્રોકલી અને પનીરની આ ટીક્કી બહુ સરળ છતાં એક નવિન પ્રકારનું સ્ટાર્ટર છે, જે તમને તૃપ્ત થઇ જવાનો આનંદ આપશે. આ વાનગીમાં પૌષ્ટિક વસ્તુઓનું મિશ્રણ એટલે એન્ટીઓક્સિડંટ ....
બ્રોકલીના પરોઠા ની રેસીપી આ બ્રોકલીના પરોઠા એવા ખુશ્બુદાર બને છે કે તમારા બાળકો તેની સાથે બીજી કોઇ પણ ખાવાની વસ્તુની માંગણી નહીં કરે કારણકે તેમાં મેળવેલા મસાલા, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મરીનો સ્વાદ બધાને ભાવે એવા સ્વાદિષ્ટ પરોઠા છે. પરોઠાની ખુશ્બુ તો તમે જ્યારે તે તાજા પીરસસો ત્યારે જ માણવા જેવી છે અને નસીબજોગે આ ખુ ....
બેસન અને લીલા વટાણાના ચીલા ની રેસીપી પૅન વગર પૅનકેક બનાવી શકાય? માઇક્રોવેવમાં ચીલા બનાવી શકાય? અમને એવો એક વિચાર આવ્યો અને અમે જ્યારે આ ચીલા બનાવ્યા, ત્યારે સરસ મજાના અને સ્વાદિષ્ટ ચીલા જરા પણ માથાઝીંક વગર તૈયાર થયા અને તમે પણ આવા ચીલા ઝટપટ તેલના ધુમાડા વગર તમારા મહેમાનોની સામે તૈયાર કરી શકો. જો કે અહીં યાદ રાખવાનું જરૂરી છે કે જ્ય ....
બેસનના પરોઠા ચણાના લોટને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની મોહક અને મધુર સુગંધ પ્રસરે છે તેથી સામાન્ય રીતે દરેક પ્રકારની મીઠાઇમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે તેનો ઉપયોગ થોડા ફેરફાર સાથે આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવીને તેનું પૂરણ તૈયાર કરીને ઘઉંના પરોઠામાં તેને ભરીને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. સાદા પણ સ્વા ....
બાજરા આલુની રોટી ગુજરાતના પારંપારીક બાજરાના રોટલાને અહીં એક મજેદાર અને અલગ રીતે રજુ કરવામાં આવી છે. આ બાજરા આલુની રોટીમાં મસળેલા બટાટા તેને ખુબજ નરમ બનાવે છે જ્યારે આમચૂર, કોથમીર અને લીલા મરચાંની પેસ્ટ તેને વધુ ચટપટી બનાવે છે. નાળિયેર અને કાંદા તેને કરકરો અહેસાસ આપી તેની ખુશ્બુમાં વધારો કરે છે. આમ તો આ રોટી બનાવી સર ....
બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા રેસીપી બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા રેસીપી | બાજરી મુંગ પેનકેક | ફણગાવેલા મગના ચીલા | મૂંગ બાજરીના ચીલા | bajra rice and sprouted moong puda in Gujarati | with 20 am ....
બાજરાની ખીચડી રેસીપી બાજરાની ખીચડી રેસીપી | રાજસ્થાની બાજરાની ખીચડી | હેલ્ધી બાજરાની ખીચડી | bajra khichdi in Gujatati | with 20 amazing images. જ્યારે ઘરે જ કંઇક બનાવીને ખાવાની ઇચ્છા થાય ત્યારે પ્રથમ તો મનમાં ....
બાજરી ઢેબરા રેસીપી બાજરી ઢેબરા રેસીપી | બાજરી મેથી ના ઢેબરા | ગુજરાતી નાસ્તાની રેસીપી | ઢેબરા રેસીપી | bajra dhebra in gujarati | with 26 amazing images. બાજરી ....
બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી વધુ એક અતિ પ્રખ્યાત રોટી એટલે બાજરીની રોટી. નવીનતાભરી આ બાજરી લીલા વટાણાની રોટીમાં પેટને માફક આવે એવા બાફેલા અને છૂંદેલા લીલા વટાણા છે જેના વડે તે સ્વાદિષ્ટ અને સંતોષકારક પણ લાગે છે. સારી માત્રમાં ઉમેરેલી કોથમીર આ વાનગીને સુગંધી બનાવે છે અને તેમાં ઉમેરેલી આદૂ-લીલા મરચાંની થોડી પેસ્ટ અને મરી તેને ....
બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી | મગ બાજરી ની ખીચડી | હેલ્ધી રાજસ્થાની ખીચડી | bajra whole moong and green pea khichdi recipe in Gujarati | with 20 amazing images. તમે બાજરાની ....
બાજરીની રોટી રેસીપી બાજરીની રોટી રેસીપી | સ્વસ્થ બાજરીની રોટલી | રાજસ્થાની બાજરી રોટલી | bajra roti recipe in gujarati | with amazing 16 photos. જોકે બાજરીની રોટી રાજસ્થાનના અમુક ભા ....
બાદશાહી ખીચડી રેસીપી બાદશાહી ખીચડી રેસીપી | બાદશાહી દાળ ખીચડી | વેજીટેબલ સાથે ગુજરાતી મસાલા ખીચડી | શાહી ખીચડી | badshahi khichdi recipe in Gujarati | with 63 amazing images. સામાન્ય ....
બીટ અને તલની રોટી બીટના ગુલાબી રંગનો આભાસ અને તલનો ચટાકેદાર સ્વાદ આ રંગબેરંગી રોટીની ખાસિયત છે અને ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર તેની સોડમમાં વધારો કરે છે. બીટ અને તલની રોટી, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે એક આદર્શ નાસ્તો છે કારણકે તે બનાવતી વખતે રસોડું બહુ ગંદું પણ નથી થતું અને તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.