મીઠું રેસીપી
Last Updated : Nov 21,2024


salt recipes in English
नमक रेसिपी - हिन्दी में पढ़ें (salt recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5  ... 18 19 20 21 22  ... 39 40 41 42 43 
પાત્રા રેસીપી | ગુજરાતી પાત્રા | મહારાષ્ટ્રીયન આલુ વડી | patra in gujarati | with 28 amazing images. પાત્રાની રેસીપીને ગુજરાતી પાત્રા અથવા મહ ....
પાપડ મંગોડી નું શાક રેસીપી | વડી પાપડ નું શાક બનાવો | papad mangodi ki subzi in gujarati | એક મેચ - મગની દાળની મંગોડી અને અડદની દાળના પાપડ! જ્યારે આ તંદુરસ્ત અને સ્વાદિષ્ટ કોમ્બો ટેન્ગી દહીં અને મસાલા પાવડરમાં મળે છે ....
પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.
પાલક કઢી રેસીપી | કઢી રેસીપી | હેલ્ધી પાલક ની કઢી | palak kadhi recipe in Gujarati | with 21 amazing images. પરંપરાગત રીતે કઢી એ એક વાનગી છે જેમાં પકોડા હોય છે પરંતુ આ પાલક કઢીમાં પકોડાને બ ....
પાલક ગ્રેવી માં પનીર કોફતા | પનીર કોફતા નું શાક | પાલક ગ્રેવી માં કોફતા | paneer koftas in palak gravy in gujarati | પનીર અને પાલક નું સયોજન એક પ્રીફેક્ટ મેચ છે! તેમના ટેક્સચર, રંગ, સ્વાદ, ....
આ એક મહારાષ્ટ્રીય વાનગી છે, જેમાં થોડા ફેરફારથી તેને વધુ પૌષ્ટિક બનાવવામાં આવી છે. પાલક આ વાનગીમાં વિટામીન-એ નો ઉમેરો કરે છે, જ્યારે ચણાની દાળ કૅલ્શિયમ, ફોલિક ઍસિડ અને ફાઈબર જેવા પોષકતત્વોનો ઉમેરો કરે છે. અહીં ચણાની દાળને રાંધતી વખતે ધ્યાન રાખવું કે તે, વધારે ન રંધાઈ જાય, કારણ કે અહીં દાળ છુટ્ટી ....
પાલક ઢોસા રેસીપી | પાલક ડોસા | સગર્ભાવસ્થા અને બાળકો માટે પાલક ઢોસા | spinach dosa recipe in gujarati | with amazing images. પાલક ઢોસા એ એક અનોખો નાસ્તો છે જે એક ....
તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....
પાલક પનીર ની રેસીપી | પંજાબી પાલક પનીર | હોમમેઇડ પાલક પનીર | palak paneer in Gujarati | with 24 amazing images. પાલક પનીર ની રેસીપી માટે ટિપ્સ: ૧. પાલકને 2 થી 3 મ ....
પાલક પનીર રોટી રેસીપી | ગ્લુટેન ફ્રી પાલક પનીર રોટી | હેલ્ધી પાલક પનીર પરાઠા | palak paneer roti in gujarati | with 20 amazing images. પાલક અને પનીરના સંયોજનની સબ્જી તો તમે બધાએ બનાવી હશે, ....
પાલક ફૂદીનાનું સૂપ | પાલક નું સૂપ | પૌષ્ટિક સૂપ | spinach and mint soup in gujarati | મજેદાર સ્વાદ અને ગુણકારી વસ્તુઓ વડે બનતું આ સૂપ પાલક અને લીલા કાંદાના લીલા પાનની પૌષ્ક્તાથી ભરપુર છે. ક ....
પાલક મેથી ના મુઠિયા રેસીપી | પાલક અને મેથીના મુઠીયા | ગુજરાતી પાલક મેથી ના મુઠીયા | મુઠીયા ની રેસીપી | palak methi na muthia recipe in gujarati | with amazing 28 ima ....
પાલક મેથી પુરી રેસીપી | બેક્ડ પાલક મેથી પુરી | baked palak methi puri in gujarati | with amazing 19 images. પારંપરિક રીતે પુરીઓ ડીપ ફ્રાય અને મેદાથી બનેલી હોય છે પરંતુ બેક્ડ પાલક મેથી પુરી ....
આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે.
Goto Page: 1 2 3 4 5  ... 18 19 20 21 22  ... 39 40 41 42 43