હળદર રેસીપી
Last Updated : May 17,2024


हल्दी पाउडर रेसिपी - हिन्दी में पढ़ें (turmeric powder recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 
મસાલા ખાખરા રેસીપી | સ્વસ્થ ખાખરા | ગુજરાતી મસાલા ખાખરા | masala khakhra recipe in Gujarati | with 17 amazing images. મસાલા ખાખરા તો એવી વાનગી છે જેને હું સારા એવ ....
મસાલા ખીચડી પરાઠા રેસીપી | ખીચડી ના પરાઠા | ગુજરાતી ખીચડી ની રોટી | ખીચડી થેપલા | masala khichdi paratha recipe | with 31 amazing images. ઘણા આધેડ વ્યક્તિઓ માને છ ....
મસાલા ટોસ્ટ સેન્ડવીચ રેસીપી | મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવિચ | બોમ્બે મસાલા ટોસ્ટ | ટોસ્ટ સેન્ડવિચ | masala toast in gujarati | with 29 amazing images. હું એક બાળક ત ....
મસાલા દાળ રેસીપી | મિક્સ્ડ મસાલા દાળ | હેલ્ધી મસાલા દાળ | masala dal recipe in gujarati | with 30 images. મસાલા દાળ પીળી મગની દાળ, મસૂર દાળ, અડદની દાળ અને તુવર દ ....
કોઇક શાક ઘણા આરોગ્યદાઇ હોય છે, પણ આપણે આપણા જમણમાં તેનો ઉપયોગ ક્યારેક જ કરીએ છીએ. તુરીયા તેમાંનો એક દાખલો ગણી શકાય. તુરીયા જો કે પૌષ્ટિક તો છે પણ, તેનો ઉપયોગ કરવાનું આપણે ટાળીએ છીએ કારણકે તે અતિ નરમ, પોચા અને એક અલગ પ્રકારની સુવાસ ધરાવે છે. અહીં અમે ....
ભીંડાની આ વાનગીમાં શેકીને અર્ધકચરેલી મગફળી ઉમેરવાથી ભીંડાને એક નવું રૂપ મળે છે અને સ્વાદના રસિયા માટે મજેદાર વાનગી તૈયાર થાય છે. તે ઉપરાંત મગફળી આ ભાજીને કરકરી બનાવીને એક અનોખો સ્વાદ આપે છે જે યુવાનો અને વૃધ્ધો બન્નેને સમાન રીતે ગમશે. આ મસાલાવાળી મગફળીમાં ભીંડાની ભાજીમાં આમચૂરનો ઉમેરો તેને થોડી ....
તીખાશ વગર પણ દાળનો સ્વાદ મસ્ત મજેદાર બની શકે છે તેની સાબીતી છે આ મિક્સ દાળ. ત્રણ પ્રકારની દાળનું સંયોજન અને તે ઉપરાંત ટમેટા, કાંદા અને બીજી વસ્તુઓ વડે આ દાળની ખુશ્બુ તમે માની ન શકો એવી મજેદાર બને છે. તીખાશવાળી વસ્તુથી શરીરમાં એસિડીટી વધે છે, પણ આ દાળમાં ફક્ત નામ પૂરતા લીલા મરચાં મેળવવામાં આવ્યા છે. ....
મિક્સ વેજીટેબલ નાળિયેર નું શાક | સબ્જીનું સાલન | નાળિયેર દૂધમાં મિકસ વેજીટેબલ કરી | mixed vegetables coconut curry in Gujarati | with 40 amazing images. એક ખૂશ્બુદાર વાનગી જેમાં સારા પ્રમાણ ....
સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને દહીંનો ઉપયોગ કર્યો છે. તમે તેમાં અજમાએશ માટે બીજા કોઇપણ શાક જે હાથવગા હોય તેનો ઉમેરો પણ કરી શકો છો. ખાસ યાદ રાખવાનું કે પહેલાથી વલોવેલા દહીંનો ઉપયોગ ન કરવો, નહીં તો તે શાકમાં છુટી પડી જશે. ....
મિસળ પાવ | મહારાષ્ટ્રીયન મિસળ પાવ | મુંબઈ ના પ્રખ્યાત મિસલ પાવ ની ગુજરાતી રેસીપી | Misal Pav in Gujarati | with 25 amazing photos. મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મ ....
મિસી રોટીની અસાધારણ સોડમ, તેમાં વપરાતા ચણાના લોટને કારણે હોય છે, છતાં તેની કણિકમાં અલગ અલગ લોટનું મિશ્રણ અને સોયાના લોટનો ઉમેરો પણ તેની સ્વાદિષ્ટતામાં જરા પણ ઘટાડો નથી કરતી. કસૂરી મેથી અને બીજા મસાલાઓ તેને સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે છે. રોટી નરમ અને સ્વાદિષ્ટ બને તે માટે મે આ રોટીને જાડી બનાવી છે ....
મીની ઓનિયન સમોસા| મીની સમોસા રેસિપી| સમોસા | Mini Onion Samosa recipe in gujarati. આ સ્વાદિષ્ટ નાના સમોસામાં વિવિધ મસાલાઓ વડે તેયાર કરેલા મજેદાર સ્વાદ અને મોઢામાં પાણી છુટે એવા ખુશ્બુદાર કા ....
જરા વીચારો કે જ્યારે તમારા બાળકોના શાળાના ટીફીનમાં અણધારેલી નવાઇ પમાડે એવી તેની મનગમતી વાનગી પીઝા, ટાકોસ્ વગેરે નજરે પડે ત્યારે તેના મોઢા પર ની આનંદની લહેરખી કેવી મજેદાર હોય છે. આવી વાનગી સામાન્ય રીતે કોઇ ખાસ પ્રસંગે ઘરે અથવા હોટેલમાં ખાવા મળે છે, કારણકે લોકોમાં એવી માન્યતા છે કે આવી વાનગી જો ટીફીન ....
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14