હળદર રેસીપી
Last Updated : Nov 21,2024


हल्दी पाउडर रेसिपी - हिन्दी में पढ़ें (turmeric powder recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 
ભાતના પુડલા રેસીપી | વધેલા ભાત ના પેનકેક | cooked rice pancakes in Gujarati | with 19 amazing images. પ્રસ્તુત છે તમારા આગલી રાતના વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો બનાવવાની રીત. ભાતને ચણાના લોટમાં મેળવી બનાવેલા ....
ભારતીય અચારી પનીર ટિક્કા રેસીપી | પંજાબી અચારી પનીર ટીક્કા | પનીર ટીક્કા | હેલ્ધી અચારી ટિક્કા | achaari paneer tikka in gujarati | ભારતીય અચા ....
ભીંડી પકોડા રેસીપી | ભીંડી પકોડા | ભીંડાના ભજિયા | Bhindi Pakora in Gujarati | with 17 amazing images. ઘણા લોકોને હજી યોગ્ય સમજ પણ નથી પડતી કે ભીંડાનો યોગ્ય અને લાયક ઉપયોગ કેમ કરવો. બહારથી ....
મકાઇ મેથીનો પુલાવ | મેથી મકાઈ પુલાવ રેસીપી | સ્વીટ કોર્ન મેથી રાઈસ | corn methi pulao in Gujarati | with 26 amazing images. મકાઇ મેથીનો પુલાવ એ સ્વાદિષ્ટ અને લહેજ ....
મગની દાળ અને પનીરને જ્યારે રાગી સાથે મેળવવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા વધે છે અને સવારના એક આદર્શ નાસ્તા માટે પરોઠા બને છે. રાંધેલી મગની દાળને કારણે પરાઠાનું પૂરણ છુટુ પડતું નથી.
ખરેખર આ મગની દાળના ઢોકળા એક એવી પારંપારિક વાનગી છે જેના હાર્દમાં દરેક પ્રકારનો આનંદ આપે એવા ગુણ રહેલા છે. તેનો ભપકો, તેનો સ્વાદ અને તેની ખુવાસ લાજવાબ જ છે. તેના ખીરામાં આરોગ્યદાઇ મગની દાળ અને તેની સાથે બીજી વસ્તુઓ જેવી કે ચણાનો લોટ, દહીં અને ખાવાની સોડા તેની રચના અને સુવાસને મદદરૂપ રહે છે. આ ઢોક ....
થાકની સામે જો તમે લડશો નહીં તો પછી તે તમને થકવી નાખશે. થકાવટ એક એવો દુશ્મન છે જે તમારા સ્વભાવ પર સીધું અસર કરે છે. ઘણા સારા સ્વભાવના લોકો પણ જ્યારે થાકી જાય છે ત્યારે તેઓ પણ ચીડવાઇ જાય છે એટલે થકાવટની અવગણના ન કરતા તેમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરવા અને તે માટે યોગ્ય ખોરાક અને પોતાની જીવન પધ્ધતિમાં ....
કરકરી પણ ખાવામાં પોચી આ મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર પીળી મગની દાળની કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.
આ મગફળી બટાટાના શાકમાં મગફળી અને બટાટા એક બીજા સાથે સારી રીતે ભળીને એક સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરે છે. અહીં પારંપારીક તલ અને જીરાનો વઘાર કરવામાં આવ્યો છે જેનો ભાજીમાં ઉમેરો કરતાં જ તેની ખુશ્બુ તમારા આખા ઘરમાં પ્રસરી જશે. બીજી બાજું લીંબુનો રસ, ભલે થોડી માત્રામાં ઉમેરવામાં આવ્યો છે, પણ તે આ વાનગી મ ....
મુઘલાઇ આલુ એક અતિ પ્રખ્યાત વાનગી છે, જેમાં તળેલા અથવા મૅરીનેટ કરેલા નાના બટેટાને તીખી મલાઇદાર ગ્રેવીમાં તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે મુઘલાઇ ડીશ સ્વાદિષ્ટ અને મસાલેદાર હોય છે અને તે આ વાનગી માટે પણ એટલું જ સાચું છે. લગભગ દરેક મુઘલાઇ વાનગીની જેમ, અહી પણ કાંદા, ખસ-ખસ અને ફ્રેશ ક્રીમ વિશિષ્ટ મહત્વ ....
તમને દીવસની શરૂઆત એક અલગ નાસ્તાથી કરવી છે? તો આ એક અસામાન્ય પોહાની વાનગીનો સ્વાદ માણો, જેમાં ભરપૂર મસાલેદાર મઠ મેળવવામાં આવી છે. જો તમને આ ચેવડો પસંદ આવે, તો તમે તેને આગળથી તૈયાર કરી રાખો અને જ્યારે નાસ્તો ....
જો તમને બ્રંચમાં કંઇ ખાવાની ઇચ્છા થાય તો આ વાનગી જરૂર અજમાવજો. મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્, જેમાં ફાઇબરયુક્ત મેથી અને મગનું સંયોજન ડાયાબિટીસ ધરાવનારા માટે તો તે અતિ ઉત્તમ ખોરાક છે. આમ પણ કોઇ પણ ફાઇબરયુક્ત વાનગી રક્તમાં ગ્લુકોઝના પ્રમાણને નીચે રાખવામાં મદદરૂપ થાય છે અને તેમાં મેથી તો ખાસ કરીને, કાર ....
મેથી થેપલા રેસીપી | મુસાફરી માટે મેથી થેપલા | દહીં વગરના મેથી થેપલા | મેથી થેપલા બનાવવાની રીત | methi thepla in gujarati | with 25 amazing images. મુસાફરી સાથે આ ....
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14