બીટ ( Beetroot )
બીટ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી
Viewed 10176 times
બીટ એટલે શું?
બીટના ફાયદા, આરોગ્ય લાભો (benefits of beetroot, chukandar in Gujarati)
ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના બીટ ,Beets
બીટ નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 64 હોય છે, જે મધ્યમ ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રી ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. બીટ જેવી સામગ્રીનું જી. આઇ. મધ્યમ હોય છે પણ એનું ગ્લાયસીમિક લોડ ઓછું હોય છે એટલે તે ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત છે. બીટના ટુકડા (beetroot cubes)
બીટની પટ્ટીઓ (beetroot strips)
બાફેલા બીટ (boiled beetroot)