બીટ ( Beetroot )

બીટ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી Viewed 9988 times

બીટ એટલે શું?



  

બીટના ફાયદા, આરોગ્ય લાભો (benefits of beetroot, chukandar in Gujarati)

બીટની અંદર રહેલુ નાઇટ્રેટસ ડિટોક્સિફિકેશનમાં અને ખરાબ કોલેસ્ટ્રોલ (એલ.ડી.એલ) નું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. બીટની ઊંચી નાઇટ્રેટની સામગ્રી,  નાઈટ્રિક ઓકસાઈડમાં રૂપાંતરિત થાય છે તેના પરિણામે રક્ત વાહિનીઓ વિસ્તૃત થાય છે અને ત્યાં બ્લડ પ્રેશર ઓછું થાય છે અને શરીરના તમામ ભાગોમાં ઓક્સિજનનો યોગ્ય પ્રવાહ સુનિશ્ચિત થાય છે. જો તમને વારંવાર હાઈ બ્લડ પ્રેશરના ચિન્હો દેખાય છે, તો તમારા દિવસની શરૂઆત એક ગ્લાસ બીટ ગાજર ટમેટાના જૂસથી કરો. બીટના વિગતવાર ફાયદાઓ જુઓ.

ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના બીટ ,Beets

બીટ નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 64 હોય છે, જે મધ્યમ ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રી ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. બીટ જેવી સામગ્રીનું જી. આઇ. મધ્યમ હોય છે પણ એનું ગ્લાયસીમિક લોડ ઓછું હોય છે એટલે તે ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત છે.

બીટના ટુકડા (beetroot cubes)
બીટની પટ્ટીઓ (beetroot strips)
બાફેલા બીટ (boiled beetroot)
બાફેલા બીટના ટુકડા (boiled beetroot cubes)
બાફી છોલીને સમારેલું બીટ (boiled peeled and chopped beetroot)
બાફી છોલીને ખમણેલું બીટ (boiled peeled and grated beetroot)
સમારેલું બીટ (chopped beetroot)
ખમણેલું બીટ (grated beetroot)
સ્લાઇસ કરેલું બીટ (sliced beetroot)

Related Links

પીકલ્ડ બીટ

Try Recipes using બીટ ( Beetroot )


More recipes with this ingredient....

beetroot (200 recipes), sliced beetroot (8 recipes), chopped beetroot (24 recipes), grated beetroot (62 recipes), boiled beetroot (5 recipes), pickled beetroot (1 recipes), boiled peeled and grated beetroot (3 recipes), boiled peeled and chopped beetroot (6 recipes), beetroot cubes (11 recipes), boiled beetroot cubes (6 recipes), Beetroot Strips (0 recipes)

Categories