કુટીનો દારો ( Buckwheat )
કુટીનો દારો એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી
Viewed 6848 times
કુટીનો દારો એટલે શું?
કુટીનો દારોના ફાયદા, આરોગ્ય લાભો (benefits of buckwheat, kuttu, kutti no daro, kutto in Gujarati)
કુટીનો દારો એ આયર્નનો ખૂબ સારો સ્રોત છે અને એનિમિયાને (anaemia ) રોકવા માટે પણ સારું છે. ફોલેટથી સમૃદ્ધ આ કુટીનો દારો ગર્ભવતી સ્ત્રીઓ માટે સારો ખોરાક માનવામાં આવે છે. કુટીના દારામાં ફાઇબર છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે અને તે ડાયાબિટીઝ માટે પણ મૈત્રીપૂર્ણ રાખે છે. કુટીનો દારો એ પ્રોટીનનો સમૃદ્ધ સ્રોત છે અને શાકાહારીઓ માટે એક શ્રેષ્ઠ પસંદગી છે. કુટીનો દારોના 13 ફાયદાઓ અને તે તમારા માટે કેમ સારું છે તે માટે અહીં જુઓ.
ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના કુટીનો દારો ,Buckwheat
કુટીનો દારો નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 49 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. કુટીનો દારો જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.
રાંધેલો કુટીનો દારો (cooked buckwheat)
Try Recipes using કુટીનો દારો ( Buckwheat )
More recipes with this ingredient....buckwheat (31 recipes),
buckwheat flour (12 recipes),
Cooked buckwheat (0 recipes)