You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી શાક > પનીર મખ્ખની પનીર મખ્ખની | Paneer Makhani Recipe તરલા દલાલ પંછાબી હોટલમાં ખાવાવાળાની આ એક ખાસ મનપસંદ વાનગી છે. પનીર મખ્ખની નામ જ જણાવે છે કે પંજાબની આ વાનગી સ્વાદથી ભરપુર છે અને તેની ખાસિયત છે પંજાબીઓની સૌથી મનપસંદ સામગ્રી – માખણ. પારંપારીક પંજાબી ઘરમાં મહિલાઓ મલાઇદાર દૂધ વડે સફેદ માખણ બનાવતી હોય છે. માખણ બનાવ્યા પછી બાકી રહેલું પ્રવાહી પણ એટલું જ સ્વાદીષ્ટ અને ઠંડકદાઇ હોય છે. અહીં નરમ પનીરના ટુકડા ટમેટાની ગ્રેવીમાં મેળવવામાં આવ્યા છે, જે પનીરના ચાહકોને જરૂર અજમાવા જેવી આ વાનગી છે. Post A comment 13 Jul 2021 This recipe has been viewed 12834 times पंजाबी स्टाइल पनीर मखनी | पनीर मखनी रेसिपी | पनीर मखनी रेस्टोरेंट स्टाइल - हिन्दी में पढ़ें - Paneer Makhani Recipe In Hindi Punjabi style paneer makhani recipe | paneer makhani recipe | restaurant style paneer makhani | - Read in English Paneer Makhani Video પનીર મખ્ખની - Paneer Makhani Recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી સબ્જી રેસીપીપારંપારીક ભારતીય શાકભારતીય પાર્ટીના વ્યંજનકઢાઇ વેજવિટામિન બી 12 કોબાલમિન થી ભરપૂર રેસીપી બી વિટામિન રેસીપી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૪૦ મિનિટ    ૩માત્રા માટે ઘટકો ગ્રેવી માટે૨ કપ સમારેલા ટમેટા૧ કપ સ્લાઇસ કરેલા કાંદા૧/૨ કપ કાજુ૪ ૪ આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલાબીજી જરૂરી વસ્તુઓ૩ ટેબલસ્પૂન માખણ૨ ટીસ્પૂન લસણની પેસ્ટ૨૫ મિલીમીટર (૧”) તજનો ટુકડો૩ લવિંગ એલચી૨ તમાલપત્ર૧ ટેબલસ્પૂન કસૂરી મેથી૨ ટીસ્પૂન ગરમ મસાલો૧/૨ કપ ટૉમેટો પ્યુરી મીઠું , સ્વાદાનુસાર૧/૪ કપ જેરી લીધેલું દહીં૧ ટીસ્પૂન સાકર૪ ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ૨ કપ પનીરની પટ્ટીઓ (૧” ¬¬x ૧/૪” માં કાપેલા)સજાવવા માટે૨ ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ કાર્યવાહી ગ્રેવી માટેગ્રેવી માટેએક ઊંડી કઢાઇમાં ૧ ૧/૨ કપ પાણી સાથે બધી વસ્તુઓ મેળવી ને ઉંચા તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી અથવા ટમેટા બરોબર બફાઇને નરમ થાય ત્યાં સુધી તેને વચ્ચે હલાવતા રહી, બાફી લો.તેને ઠંડું પાડ્યા પછી મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ બનાવી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતએક ઊંડી કઢાઇમાં માખણ ગરમ કરી, તેમાં લસણની પેસ્ટ મેળવીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.તે પછી તેમાં તજ, લવિંગ, એલચી અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સાંતળી લો.તે પછી તેમાં કસૂરી મેથી, ગરમ મસાલો, ટૉમેટો પ્યુરી, તૈયાર કરેલી ગ્રેવી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં દહીં મેળવી બરોબર મિક્સ કરી ૧ મિનિટ સુધી રાંધી લો.અંતમાં તેમાં સાકર, ૧/૪ કપ પાણી, પનીર અને ફ્રેશ ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી રાંધી લો.ફ્રેશ ક્રીમ વડે સજાવીને ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન