दही रेसिपी - हिन्दी में पढ़ें (curd recipes in Hindi)
94 દહીં રેસીપી | દહીંના ઊપયોગથી બનતી રેસીપી | દહીં રેસીપીઓનો સંગ્રહ | curd, yoghurt, dahi Recipes in Gujarati | Indian Recipes using curd, dahi in Gujarati |
દહીં રેસીપી | દહીંના ઊપયોગથી બનતી રેસીપી | દહીં રેસીપીઓનો સંગ્રહ | curd, yoghurt, dahi Recipes in Gujarati | Indian Recipes using curd, dahi in Gujarati |
દહીંના ફાયદા, આરોગ્ય લાભો (benefits of curd, dahi, yogurt, yoghurt in Gujarati)
દહીં પાચનમાં મદદ કરે છે કારણ કે તેમાં બહુ બઘા બેક્ટેરિયા હોય છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ હળવા રેચક તરીકે કાર્ય કરે છે, પરંતુ, ઝાડા અને મરડો થયો હોય તો, તે વરદાન રૂપ છે, જો દહીંને ભાત સાથે લેવાય છે. દહીં પ્રોટીન, કેલ્શિયમ અને મિનરલનો સૌથી ધનિક સ્ત્રોત છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે, તમારા હૃદય માટે સારું છે અને રોગપ્રતિકારક શક્તિ વધારશે. સોડિયમ ઓછું હોવાને કારણે, હાઈ બ્લડ પ્રેશર ધરાવતા વ્યક્તિઓ દ્વારા ખાવું સલામત છે. દહીં અને લો ફૅટ દહીં વચ્ચેનો માત્ર તફાવત એ ચરબીનું સ્તર છે. તમારા દૈનિક આહારમાં શામેલ કરવા દહીંના ફાયદાઓ વાંચો.