દહીં રેસીપી
Last Updated : Dec 21,2024


curd recipes in English
दही रेसिपी - हिन्दी में पढ़ें (curd recipes in Hindi)

94 દહીં રેસીપી | દહીંના ઊપયોગથી બનતી રેસીપી | દહીં રેસીપીઓનો સંગ્રહ | curd, yoghurt, dahi Recipes in Gujarati | Indian Recipes using curd, dahi in Gujarati |

દહીં રેસીપી | દહીંના ઊપયોગથી બનતી રેસીપી | દહીં રેસીપીઓનો સંગ્રહ | curd, yoghurt, dahi Recipes in Gujarati | Indian Recipes using curd, dahi in Gujarati |

 

Curd is used to make several tasty dishes like: દહીંનો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે
1. Raitas રાયતા
2. Kadhis કઢી
3. Chaats ચાટ
4. Rice ભાત
5. Sandwiches સેન્ડવિચ
6. Dips ડીપ્સ
7. Tandoor items તંદૂરની વાનગી
8. Curries કરી
9. Rava Idli રવા ઇડલી
10. Dhoklas ઢોકળા
11. Handvo હાંડવો
12. Buttermilk છાશ
13. Cakes કેક
14. Desserts મીઠાઈ

 

દહીંના ફાયદા, આરોગ્ય લાભો (benefits of curd, dahi, yogurt, yoghurt in Gujarati)

દહીં પાચનમાં મદદ કરે છે કારણ કે તેમાં બહુ બઘા બેક્ટેરિયા હોય છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ હળવા રેચક તરીકે કાર્ય કરે છે, પરંતુ, ઝાડા અને મરડો થયો હોય તો, તે વરદાન રૂપ છે, જો દહીંને ભાત સાથે લેવાય છે. દહીં પ્રોટીનકેલ્શિયમ અને મિનરલનો સૌથી ધનિક સ્ત્રોત છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે, તમારા હૃદય માટે સારું છે અને રોગપ્રતિકારક શક્તિ વધારશે. સોડિયમ ઓછું હોવાને કારણે, હાઈ બ્લડ પ્રેશર ધરાવતા વ્યક્તિઓ દ્વારા ખાવું સલામત છે. દહીં અને લો ફૅટ દહીં વચ્ચેનો માત્ર તફાવત એ ચરબીનું સ્તર છે. તમારા દૈનિક આહારમાં શામેલ કરવા દહીંના ફાયદાઓ વાંચો.


Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 
અનિયન-ટમેટા રવા ઉત્તાપા, એક ઉત્તમ વાનગી છે જે સવારના નાસ્તા માટે અથવા બપોરના જમણમાં કે પછી સાંજના નાસ્તામાં બાળકોને પીરસી શકાય એવી છે. અહીં તમારી સમજ માટેની વાત એ છે કે આ વાનગીમાં ખીરાને ઝટપટ બનાવવા માટે બીજી જાતના ખીરામાં વપરાતી સોડાનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવતો. કે પછી એક દીવસ આગળથી આથો આવવ ....
અવીઅલ એ મૂળ કેરળની વાનગી છે, છતાં તામિલનાડુમાં પણ તે એટલી જ પ્રખ્યાત થયેલી છે. લગ્ન અથવા કોઇ ઉત્સવની ઉજવણીમાં આ વાનગી ન હોય એવું ભાગ્યેજ બને. એક ઉત્તમ અવીઅલની વાનગીને દૃષ્ટિવિષયક બનાવવા માટે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે, એટલે જ વિભિન્ન રંગની શાકભાજી જેવી કે ગાજર, ફણસી, કોળું વગેરે પસંદ કરી તેના ૧ ઇંચ લા ....
વધુ પડતા લોકો શક્કરિયાને બહુ રસપ્રદ ભાજી નથી ગણતા, પણ ઉપવાસના દીવસોમાં તેને છોલી લીધા પછી બાફીને અથવા બેક કરીને ખાવામાં આવે છે. આ વાનગી એક સરસ ઉદાહરણ છે કે કેવી રીતે સૌમ્ય બટાટા અને શક્કરિયા મેળવીને એક મજેદાર ચાટ બનાવી શકાય છે.
આલુ ચાટ રેસીપી | મુંબઈ રોડસાઇડ આલુ ચાટ | દિલ્હી આલુ ચાટ | aloo chaat in gujarati | with 28 amazing images. આલુ ચાટ એ એક લોકપ્રિય મુંબઈ રોડસાઈડ ચાટ રેસિપી છે જે બ ....
આલુ પરાઠા રેસીપી | પંજાબી આલુ પરોઠા | આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha in gujarati | with 24 amazing images. પંજાબી આલુ પરોઠા એક વાનગી છે જે સાર્વત્રિક અપી ....
રોટી હોય કે શાક, બટાટા હંમેશાં તેમાં તેનો એક વિશિષ્ટ સ્વાદ ઉમેરે છે અને બાળકો અને મોટા લોકોને બહુ ભાવે છે. જ્યારે તમે તેમાં તાજા પાલકની ખૂબી, મલાઇદાર દહીં અને સ્ફૂર્તિદાયક ઘઉંનો લોટ ઉમેરો છો ત્યારે તમારા ડાઇનિંગ ટેબલ પર એક શક્તિથી ભરેલું જમણ તૈયાર થાય છે.
આ પરોઠાનું ટુંકમાં વર્ણન કરવું હોય તો એટલું જ બસ રહેશે કે આલુ મેથીના પરોઠા મનને ઉત્તેજિત કરી દે એવા છે. આ સ્વાદિષ્ટ ઘઉંના પરોઠામાં મેથી, જીરૂ અને મસાલા સાથે બટાટાનું પૂરણ છે જે આ પરોઠાને એવા સ્વાદિષ્ટ બનાવે છે કે તે તમે માત્ર દહીં અને અથાણાં સાથે સહેલાઇથી પીરસી શકો. જ્યારે મેથીને સાંતળવામાં આવે ....
ઇન્સ્ટન્ટ ખટ્ટા ઢોકળા રેસીપી | ખાટા ઢોકળા | ઢોકળા બનાવવાની રીત | instant khatta dhokla in gujarati | with 20 amazing images. ઇન્સ્ટન્ટ ખટ્ટા ઢોકળા રેસીપી બનાવવા ....
ઇન્સ્ટન્ટ મેંદુ વડા રેસીપી | બચેલા ચોખાના મેંદુ વડા | ઇન્સ્ટન્ટ રવા મેંદુ વડા | instant medu vada recipe in gujarati | with 25 amazing images. મોટાભાગના દક્ષિણ ભારતીયો નાસ્તો ઈડલી અને મેંદ ....
સામાન્ય રીતે ઇડલી એક પૌષ્ટિક વાનગી ગણાય છે, પણ આ ઓટસ્ ની ઇડલી એક નવિન પ્રકારની થોડા ફેરફારવાળી ઇડલી વધુ આરોગ્યદાયક અને ખાવાથી તૃપ્ત થવાય એવી છે. ઓટસ્ ની ઇડલીમાં ચોખાના બદલે ઓટસ્ નો ઉપયોગ ....
આ કુટ્ટીના દારાની ખીચડીને જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રોજના જમણમાં પણ ફરાળી વાનગીઓ લહેજતદાર અને વધુ સુગંધી બની શકે છે. તલ અને કોથમીર વડે સજાવેલી આ ખીચડી જાણે આઇસિંગ પર મૂકેલી ચેરી જેવા લાગશે અને તે આ ખીચડીની સુગંધ અને સ્વાદમાં પણ વધારો કરે છે. જ્યારે તમે આ ખીચડી બનાવવા માંડશો ત્યાર ....
સામાન્ય રીતે દરેક જાતના નાસ્તામાં ચરબીનું પ્રમાણ હોવું જરૂરી નથી. આ એક એવો નાસ્તો છે જેમાં સહેજ પણ ચરબી ધરાવનાર અંશ ન હોવાથી તે તમારા માટે સદાય ગમતી વાનગી ગણી શકાય. આ ઉપરાંત આ કુટીના દારાના ઢોકળાનો સ્વાદ અને પૌષ્ટિક્તા પણ લાજવાબ છે. કુટીના દારાની ગુણવત્તા એવી છે કે તે શરીરમાં રક્તના ભ્રમણમાં મદદ ....
આ કુટીના દારાના ઢોકળા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે અને બનાવવામાં પણ અતિ સરળ છે. કુટીના લોટના ખીરામાં છાસ, આદૂ અને લીલા મરચાં મેળવી નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા તૈયાર થાય છે. જો કે કુટીના દારા ....
કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી | ભારતીય દાળના સ્ટફ્ડ પરોઠા | સ્ટફ્ડ પરોઠા | cabbage and dal paratha in gujarati | with 38 amazing images. કેબેજ એન્ડ દાલ પરાઠા, અનાજ ....
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10