સાકર રેસીપી
Last Updated : Oct 29,2024


sugar recipes in English
शक्कर रेसिपी - हिन्दी में पढ़ें (sugar recipes in Hindi)

429 સાકર રેસીપી | ખાંડનો ઉપયોગ કરીને વાનગીઓ | sugar recipes in Hindi | Indian recipes using sugar |

સાકર રેસીપી |   ખાંડનો ઉપયોગ કરીને વાનગીઓ |  sugar recipes in Gujarati | Indian recipes using sugar in Gujarati 

ભારતીય મીઠાઈમાં વપરાયેલી ખાંડ | Sugar used in Mithai in Gujarati |

1. અખરોટનો શીરોતમે વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા અલગ-અલગ શીરાનો સ્વાદ જરૂર માણ્યો હશે, પણ અહીં એક સૌથી અલગ પ્રકારનો શીરો રજૂ કર્યો છે જેમાં અખરોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અખરોટના શીરાની બનાવટ, સ્વાદ અને સુગંધ તમને જરૂર લહેજત આપશે.

અખરોટનો શીરો | Walnut Sheeraઅખરોટનો શીરો | Walnut Sheera

2. કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | kesar peda in gujarati| with 26 amazing images.

કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | Kesar Peda

કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | Kesar Peda

કેસર પેંડાનો ખાસ લક્ષણ ગણવું હોય તો તે છે કેસરની ખુશ્બુ તથા એલચીની તીવ્ર સુગંધ અને તેમાં મેળવવામાં આવતો શાહી માવો. અહીં તૈયાર માવાનો ઉપયોગ સમયનો બચાવ કરવા માટે કર્યો છે, તે છતા તમને આ પેંડા બનાવવા માટે થોડી પહેલેથી તૈયારી કરવી પડશે કારણકે તેને ૬ કલાક માટે ઠંડા પાડવા રાખવાના છે. 

Indian drinks using sugar in Gujarati | ખાંડનો ઉપયોગ કરીને ભારતીય પીણાં |

1. કોકમ શરબત ની રેસીપી : જો તમને તરત જ તાજગીનો અનુભવ કરવો હોય, તો આ દેશી ઉપાય અકસીર છે. આ કોકમના શરબતમાં ખટાશ અને મસાલેદાર સ્વાદ માટે જીરૂ અને કાળા મરી મેળવીને વિશિષ્ટ ગુણવાળા કોકમ વડે તેને મજેદાર બનાવવામાં આવ્યું છે. 

કોકમ શરબત ની રેસીપી | Kokum Sherbet, Kokam Sharbat Recipeકોકમ શરબત ની રેસીપી | Kokum Sherbet, Kokam Sharbat Recipe


Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10  ... 13 14 15 16 17 
અખરોટનો શીરો રેસીપી | અખરોટનો હલવો | ક્વિક અખરોટનો શીરો | walnut sheera recipe in Gujarati | with 14 amazing images. તમે વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા અલગ-અલગ શીરાનો સ્વાદ જરૂર માણ્ ....
અમેરીકન ચોપસીને પૂર્વ અને પશ્ચિમ જગતની રાંધવાની કળાનું સંગમ ગણી શકાય અને જ્યારે તે તળેલા નૂડલ્સ્ સાથે પીરસવામાં આવે ત્યારે તેને પ્રખ્યાત ચાઇનીઝ વાનગી ચાઉ મીનનો અનુકૂળ રૂપાંતર ગણી શકાય. ચોપસીમાં મૂળભૂત આમતો સાંતળેલા શાકભાજી અને સૉસ ....
અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | flax seed raita in gujarati | with 13 amazing images. વિશિષ્ટ અળસી નું રાયતું બનાવવા માટે કેલ્શિયમયુક્ત દહીં સાથે અળસીના બીજ ભેગા કરો. અળસીના ....
આ તાજગીભરી આઇસ્ડ કોફી મૉકા કોફીમાં પ્રખ્યાત સુગંધી કોફીની સાથે કોકોના મજેદાર મેળવણ વડે તૈયાર થાય છે. ઘણા લોકો આ કોફીમાં બધી વસ્તુઓ એક સાથે મેળવીને તેને તૈયાર કરી લે છે, પણ જો તેની ખરેખર મજેદાર સુવાસ માણવી હોય, તો તમારે કોકો અને દૂધનું મિશ્રણ તથા કોફી અને પાણીનું મિશ્રણ અલગથી તૈયાર કરીને તેને બરફના ટ ....
એક સદાય મનપસંદ એવી આ રાજસ્થાની વાનગી એટલે આમળાનો મુરબ્બો, જે કોઇ પણ ભોજન સાથે આરોગી શકાય એવું છે અને એવું સ્વાદિષ્ટ પણ છે કે તેને તમે કોઇ પણ સમયે કોઇ પણ કારણ વગર એક ચમચો ભરીને ખાવાની ઇચ્છાને પણ રોકી નહીં શકો. આ વાનગીમા ....
ઇંડા રહિત રેડ વેલ્વેટ કેક | ભારતીય સ્ટાઇલની રેડ વેલ્વેટ કેક | ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગ સાથે રેડ વેલ્વેટ કેક | eggless red velvet cake in gujarati | with 53 amazing images. આ
કોફી રેસીપી | ઇન્ડિયન સ્ટાઇલની ઇન્સ્ટન્ટ કોફી | સરળ હોમમેઇડ કોફી | દૂધની કોફી બનાવવાની રીત | coffee recipe in gujarati | with 10 amazing images. આ
ચોકલેટ પુડીંગ રેસીપી | લો કેલરી ચોકલેટ પુડિંગ | કોકો પાવડર સાથે ચોકલેટ પુડિંગ | ઇંડા વિનાની ચોકલેટ પુડિંગ | એગલેસ ચોકલેટ પુડિંગ | eggless chocola ....
એક વિપુલતાવાળું પીળા રંગનું લીંબુના સ્વાદવાળું આ એપલ જામ પાંઉ, બ્રેડ કે પૅનકેક સાથે સરસ મેળ બેસતું છે. આ જામમાં તજનો પાવડર મેળવવાના બદલે ....
આખી દુનિયામાં સર્વસામાન્ય મનપસંદ એવું આ એપલ પાય છે, જે ઘણા લોકોને એટલું પસંદ પડી ગયું હોય છે કે તેઓ સવારના નાસ્તા સાથે, ફરી જમણ સાથે અને તે પછી પણ તેનો આનંદ માણતા અચકાતા નથી. અહીં આ એપલ પાય બનાવવાની પારંપારિક રીત રજૂ કરી છે, જેમાં એપલની નરમાશ ....
આ એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ મફિન ખાવા માટે જરૂરથી લલચાઇ જશે. સફરજનની સુગંધ અને તજની કોમળ સુવાસવાળા આ મફિન જ્યારે તમે બેક કરતા હશો ત્યારે જ તમારા ઘરમાં તેનો જાદુ પ્રસરી જશે. ખરેખર તો આ મફિન તમારા બાળકો અને તમે પોતે પણ જ્યારે આ મફિન બનાવતા હશ ....
ઓ આર એસ રેસીપી | ઝાડા માટે ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન રેસીપી | ઘરે ઓઆરએસ રેસીપી કેવી રીતે બનાવવી | oral rehydration solution recipe for diarrhoea in gujarati | with 6 amazing images. ઝાડા મા ....
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10  ... 13 14 15 16 17