This category has been viewed 1284 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > મેગ્નેશિયમ યુક્ત ભારતીય > મેગ્નેશિયમ રિચ સૂપ રેસિપિ
 Last Updated : Oct 11,2024

1 recipes

Magnesium Rich Soups - Read in English
स्वस्थ मैगनीशियम रिच सूप - हिन्दी में पढ़ें (Magnesium Rich Soups recipes in Gujarati)


પ્રોટીનયુક્ત પનીર અને પાલકનો એક બાઉલ સૂપ તમને જમણ જેટલો અહેસાસ કરાવશે. મગની દાળ, પનીર અને પાલક, આ સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે. જ્યારે કાંદા અને મરી તેમાં તીવ્ર પણ પસંદ પડે તેવા સ્વાદનો ઉમેરો કરે છે.