ચીલી પોટેટો રેસિપી ચિલી પોટેટો રેસિપી | ચાઇનીઝ સ્ટાઇલ ચિલી પોટેટો | ભારતીય સ્ટાઇલ ચિલી પોટેટો | ચીલી પોટેટો બનાવવાની રીત | chilli potatoes recipe in Gujarati | with 29 amazing images. ....
ચીલી બીન કસાડીયા દુનિયાભરમાં બનતી વિવિધ વાનગીઓ બાળકોને જેટલી ગમે છે તેટલી આપણને પણ ગમે છે. તો પછી તમે આ મજેદાર ચીલી બીન કસાડીયા જે સાંજના નાસ્તા માટે ચહા અથવા મીલ્કશેક સાથે અતિ ઉત્તમ છે, તેને બનાવવા કોની રાહ જુઓ છો? આ મેક્સિકન વાનગી ફક્ત સ્વાદિષ્ટ નથી પણ તમને પૂરેપૂરું સંતોષ આપે એવી છે. તેનું પૂરણ તૈયાર મળતી વસ્તુઓ ....
ચોકલેટ કૂકીઝ તમે એવી કોઇ વ્યક્તિને જાણો છો જેને ચોકલેટ કૂકીઝ ન ભાવતી હોય? વારૂ, બહુ ઓછા લોકો એવા મળશે, છતાં પણ જ્યારે તમે આ ચોકલેટ કૂકીઝ બનાવશો ત્યારે તો તેઓ પણ તેને પ્રેમથી આરોગી જશે. દુનીયાભરમાં મળતી ચોકલેટ ચિપ્સ્ ઉમેરીને બનતી આ ચોકલેટ કૂકીઝ એવી મુલાયમ અને મજેદાર બને છે કે મોઢામાં મૂક્તાની સાથે પીગળવા માંડ ....
ચોકલેટ ચીઝ પરોઠા ની રેસીપી એક અલગ જ પ્રકારનું સંયોજન ચીઝ અને ચોકલેટનું. આ બે વસ્તુઓ અરસપરસ મેળવીને એવા પરોઠા તૈયાર થાય છે, જેમાં ચોકલેટના ઉત્કટ ગુણ અને ચીઝ વડે પરોઠાનો અંદરનો ભાગ નરમ રહે છે. ખાસ યાદ રાખશો કે આ ચોકલેટ ચીઝ પરોઠા બની જાય કે તરત જ પીરસવાના ....
ચોખા અને કાકડીના પૅનકેક આ તરત જ તૈયાર કરી શકાય એવા પૅનકેકમાં આગળથી કોઇ તૈયારી કરવાની જરૂરત જ નથી. બસ, બધી વસ્તુઓને સહજ મિક્સ કરી લો કે તમારો ઝટપટ નાસ્તો તૈયાર અથવા તેને વાળીને તમારા બાળકોના ટીફીન બોક્સમાં ભરી લો. અહીં ચણાનો લોટ અને બટાટા પૅનકેકને ઘટ્ટ બનાવી તેને જોઇતું બંધારણ આપે છે.
ચોખા અને મગની દાળની ઈડલી ચોખા અને મગની દાળની ઈડલી | ઈડલી રેસીપી | હેલ્ધી ઈડલી રેસીપી | rice and moong dal idli in Gujarati | with 30 amazing images. દક્ષિણ ભારતના પ્રખ્યાત નાસ્તાની વાનગી ઈડલી
ચોળાના પાનની ભાજી આ ચોળાના પાનની ભાજી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેમાં ભરપૂર માત્રામાં લોહતત્વ અને પ્રોટીન છે. આ ભાજી ઘરના રોજના જમણમાં બનાવી શકાય એવી છે કારણકે એમાં ફક્ત ફણગાવેલા કઠોળ અને ચવલીના પાન સાથે બીજી સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરી તેને સાદી રીતે બનાવવામાં આવી છે, જેથી તેનો સ્વાદ અને પૌષ્ટિક્તા બન્ને જળવાઇ રહે છે. ....
ચોળાની ભાજી અને મસૂરની દાળ કોઇપણ સમયે અને કોઇપણ ઋતુમાં બનાવી શકાય એવી આ વાનગીમાં મનપસંદ મસાલા ઉમેરવાથી ખાવાના શોખીનો માટે તો તે એક મજેદાર સ્વાદનો લહાવો જ ગણી શકાય. મજેદાર સ્વાદ સિવાય બીજા પણ ઘણા કારણો છે કે જેથી આ ચોળાની ભાજી અને મસૂરની દાળને ફાયદાકારક ગણાવી શકાય. ખાસ તો સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ ફાયદાકારી રહે છે. ચોળામાં પુ ....
છાશ રેસીપી | સાદી ભારતીય છાશ રેસીપી | છાશ બનાવવાની રીત છાશ રેસીપી | સાદી ભારતીય છાશ રેસીપી | છાશ બનાવવાની રીત | chaas recipe in gujarati | with 12 amazing images. સૌથી વધુ લોકપ્રિય ભારતીય પીણું, છાશ રેસીપી અથવા
છોલે ભટુરે રેસીપી છોલે ભટુરે રેસીપી | પંજાબી છોલે ભટુરે | છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature in gujarati | with 29 amazing images. છોલે ભટુરેની મારી સૌથી જૂની યાદો એ છે કે જે ....
છોલે રેસીપી છોલે રેસીપી | પંજાબી છોલે | છોલે ચણા મસાલા | રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે | chole in gujarati | with 18 amazing images. છોલે એ ખૂબ જ લ ....
જેકફ્રૂટ કોફતા કરી | કથલ કોફતા કરી જેકફ્રૂટ કોફતા કરી | કથલ કોફતા કરી | jackfruit kofta curry recipe in gujarati. જ્યારે જેકફ્રૂટની મોસમ હોય છે, ત્યારે દરેક જણ ફળ લેવા માટે આવે છે, કાચો જેકફ્રૂટ એક ગામઠી સ્વાદ ધરાવે છે, ને જો યોગ્ય રીતે નિયંત્રિત કરવ ....
જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી | હેલ્ધી ખીચડી | મગની દાળની ખીચડી | barley and moong dal khichdi in Gujarati | with 28 amazing images. ધમાલીયા જીવનમાં આ ખીચડી શારીરિક અને માનસિક સુખ આપે એ ....
જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી એક અતિ મજેદાર અને પૌષ્ટિક વાનગી જેમાં જુવાર અને મગની દાળ આ ખીચડીને આશ્ચર્યજનક રીતે સ્વાદિષ્ટ બનાવે છે. તમે આ ખીચડીમાં થોડા મસાલા ઉમેરી શકો છો અને ગમે તો થોડા શાક પણ ઉમેરી શકો છો. ....