રીંગણા ( Brinjal )

રીંગણ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી Viewed 8169 times

રીંગણ એટલે શું?



  

રીંગણના ફાયદા, આરોગ્ય લાભો (benefits of brinjal, baingan, eggplant, aubergine in Gujarati)

 રીંગણા જેવા ખોરાકમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (low glycemic index) ઓછી હોય છે અને વજન ઓછું કરવા માટે પણ સારું છે. રીંગણા ફાઇબરનો ખૂબ સારો સ્રોત છે. તે બ્લડ સુગરને વધતા અટકાવે છે અને તેથી મધૂમેહના દર્દીઓ માટે સારું છે. રીંગણામાં ફોલેટથી ભરપૂર છે, જે રેડ બ્લડ સેલ્સ (red blood cells) ના ઉત્પાદન માટે જરૂરી છે અને એનિમિયાને રોકવામાં (prevent anaemia ) પણ મદદ કરે છે. રીંગણાના બધા 7 આશ્ચર્યજનક ફાયદાઓ જુઓ.  

રીંગણાના ટુકડા (brinjal cubes)
રીંગણાની ગોળ સ્લાઇસ (brinjal slices)
સમારેલા રીંગણા (chopped brinjals)
તળેલા રીંગણા (fried brinjals)
શેકેલા રીંગણા (roasted brinjal)
સ્લાઇસ કરેલા રીંગણા (sliced brinjals)

Try Recipes using રીંગણા ( Brinjal )


More recipes with this ingredient....

brinjal (280 recipes), chopped brinjals (25 recipes), sliced brinjals (23 recipes), fried brinjals (1 recipes), brinjal cubes (44 recipes), roasted brinjal (1 recipes), brinjal slices (12 recipes)

Categories