તરબૂચ ( Watermelon )

તરબૂચ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી Viewed 6887 times

તરબૂચ એટલે શું?



  

તરબૂચના ફાયદા, આરોગ્ય લાભો (benefits of watermelon, tarbuj, kalingar in Gujarati)

તરબૂચમાં કેલરી ઓછી હોય છે અને પાણી ભરેલું હોય છે, આમ તે વજન ઘટાડવા માટે પણ સારું છે. તરબૂચમાં સિટ્રુલીન (Citrulline) હોય છે, જે હૃદયના કાર્યમાં સુધાર કરે છે અને હૃદયની નિષ્ફળતાના ઉપચારમાં પણ મદદ કરે છે. તરબૂચ એ વિટામિન સી અને વિટામિન એ નો સારો સ્રોત છે જે મુક્ત રેડિકલને તટસ્થ કરવામાં મદદ કરે છે જેના દ્વારા હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. તરબૂચમાં લોહનું પ્રમાણ અતિશય વધારે છે અને તે એનિમિયાના ઉપચારમાં મદદ કરે છે. તરબૂચના વિગતવાર 14 ફાયદાઓ જુઓ.   

ટુકડા કરેલા તરબૂચ (chopped watermelon)
સ્લાઇસ કરેલું તરબૂચ (sliced watermelon)
તરબૂચના ગોળ ટુકડા (watermelon balls)
તરબૂચના ચોરસ ટુકડા (watermelon cubes)
કલીંગરની વેજ (watermelon wedge)

Related Links

તરબૂચનો રસ

Try Recipes using તરબૂચ ( Watermelon )


More recipes with this ingredient....

watermelon (118 recipes), chopped watermelon (31 recipes), watermelon cubes (48 recipes), watermelon balls (14 recipes), watermelon juice (9 recipes), sliced watermelon (2 recipes), watermelon wedge (1 recipes)

Categories