This category has been viewed 816 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > પૌષ્ટિક સૂપ > ચંકી સૂપ / બ્રોથ
 Last Updated : Feb 20,2019

1 recipes

Healthy Chunky Soups Broth - Read in English
चन्की सूप / ब्रॉथ - हिन्दी में पढ़ें (Healthy Chunky Soups Broth recipes in Gujarati)


હવે ફરી ક્યારે તમે પનીર બનાવો ત્યારે તેના બાકી રહેલા પાણીને ફેકી ન દેતા, કારણકે આ પ્રવાહીમાં પ્રોટીન, વિટામીન અને બીજા પોષક તત્વો સારા પ્રમાણમાં હોય છે. આ પૌષ્ટિક વ્હે સૂપ હલકું, ઉર્જાયુક્ત અને કાર્યશક્તિ વધારનાર છે અને એટલે જ જરૂરથી અજમાવવા જેવું છે.