This category has been viewed 4541 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજન > કેન્સરના દર્દીઓના મોઢાના ચાંદા માટે પૌષ્ટિક
 Last Updated : Jun 12,2024

3 recipes

Cancer Mouth Sores - Read in English
पौष्टिक कैंसर मुंह के छाले - हिन्दी में पढ़ें (Cancer Mouth Sores recipes in Gujarati)


આ સૌમ્ય સ્વાદવાળું અને શુન્ય તેલવાળું ગાજરનું સુપ રાત્રીના એક હલકા ભોજન માટે આર્દશ શરૂઆત છે. ગાજરમાં ભરપૂર માત્રામાં વિટામીન-એ હોય છે, જે એક ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ ગણાય છે, અને તે તમારા શરીરને ફ્રી-રેડિકલ્સથી મુક્ત કરીને શરીરનું શુધ્ધિકરણ કરે છે. ઓછી ચરબીવાળા દૂધ વડે બનતું આ સુપ નવાઇ પામી જવાય તેટલી ઓ ....
ખીચડી એક મજેદાર ભારતીય વાનગી છે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને એટલી સંતોષકારક વાનગી છે કે તે કોઇ પણ જમણમાં પીરસી શકાય પછી ભલે તે સવારનું જમણ હોય કે રાત્રીનો. ખીચડીમાં ખૂબ બધી નવીનતા હોઇ શકે અને તમે પણ તમારી રીતે અલગ અલગ દાળ, મસાલા અને શાકભાજીનું સંયોજન બનાવીને તેને વિવિધ રીતે રાંધી શકો છો. મસૂરની દા ....
ખીચડી એક અતિ પ્રખ્યાત ઘર ઘરમાં બનતી ચોખાની વાનગી છે જેનો દુનીયાભરના બધા ભારતીઓ આનંદ માણતા હોય છે. આમ જોવા જઇએ તો ખીચડીના ખૂબ બધા અલગ અલગ પ્રકાર અને વિવિધ નામ પણ હોય છે અને તે ઉપરાંત ચોખા અને મગની દાળના સંયોજન વડે બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે, પણ અંતમાં તો આ એવી વાનગી ગણી શકાય કે જે દરેક ઉમરલાય ....