This category has been viewed 161 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓ
 Last Updated : Sep 26,2024

133 recipes

North Indian Vegetarian Food - Read in English
उत्तर भारतीय शाकाहारी व्यंजन | उत्तर भारतीय भोजन | - हिन्दी में पढ़ें (North Indian Vegetarian Food recipes in Gujarati)


નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ પલાળી રાખશો તો આ વાનગી સહેલાઇથી બનાવી શકશો, કારણકે આ દાળમાં બધા સામાન્ય મસાલા મેળવીને તેને સહેલી રીતે તૈયાર કરવામાં આવી છે. આ વાનગીમાં મેળવેલી વિવિધ પ્રકારની દાળ પણ તેને અનોખી બનાવે છે.
સ્ટફડ શાહી પૂરી તેના નામ પ્રમાણે ખરેખર શાહી વાનગી છે. અહીં ઘઉંનો લોટ અને મેથીની ભાજી વડે કણિક બનાવી તેમાં શાહી પનીરનું મિશ્રણ ભરીને પૂરી વણીને તેને તેલમાં તળવામાં આવી છે. મેથીના પાન અને નરમ પનીર મેળવીને બનતી આ પૂરી કદી ભૂલી ન શકાય એવા સ્વાદનો તમને જરૂરથી અનુભવ કરાવશે.
સારા પ્રમાણમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ઘી, કાજુ અને ખસખસ સાથે બનતા આ કોરમા ભાત બેશક શાહી વાનગી ગણી શકાય. હા, તેમાં વિવિધ મસાલા અને પાવડર મેળવવામાં આવ્યા છે પણ વધુ તીખાશ નથી આવતી કારણ કે તેમાં સામાન્ય માત્રામાં મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોરમામાં મેળવેલા ફણગાવેલા મગ આ વાનગીને વધુ પૌષ્ટિક બના ....
ક્રિસ્પી ભીંડી રેસીપી | કુરકુરી ભીંડી | ક્રિસ્પી તળેલી ભીંડી | ક્રિસ્પી ભીંડી ભારતીય નાસ્તો | crispy bhindi recipe in Gujarati | with 23 amazing images. પાતળા અને ....
આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે.
મસાલા દાળ રેસીપી | મિક્સ્ડ મસાલા દાળ | હેલ્ધી મસાલા દાળ | masala dal recipe in gujarati | with 30 images. મસાલા દાળ પીળી મગની દાળ, મસૂર દાળ, અડદની દાળ અને તુવર દ ....
પાલક પનીર રોટી રેસીપી | ગ્લુટેન ફ્રી પાલક પનીર રોટી | હેલ્ધી પાલક પનીર પરાઠા | palak paneer roti in gujarati | with 20 amazing images. પાલક અને પનીરના સંયોજનની સબ્જી તો તમે બધાએ બનાવી હશે, ....
કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી | ભારતીય દાળના સ્ટફ્ડ પરોઠા | સ્ટફ્ડ પરોઠા | cabbage and dal paratha in gujarati | with 38 amazing images. કેબેજ એન્ડ દાલ પરાઠા, અનાજ ....
સવારના ઉતાવળે કોઇ રસોઇની વાનગી બનાવવાની જરૂર ઉભી થાય ત્યારે તમારા માટે આ ઘઉંના લોટના વેજીટેબલ ચીલા એક અતિ સરળ અને સહજ વાનગી છે જેમાં કંઇ વાટવાની, પીસવાની કે પછી આથો આપવાની જરૂર જ નથી પડતી અને થોડી મિનિટમાં તમારા ટેબલ પર આ ચીલા પીરસાઇ જશે. ઘઉંના લોટનું ખીરૂં જેમાં વિવિઘ ....
ચણા પાલક સબ્જી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | healthy chana palak sabzi recipe in gujarati | with 20 amazing images.
લચ્ચા પરાઠાને તમે જોશો તો તમને કારણ સ્પષ્ટ થઇ જશે કે, તે શું કામ, ઉત્તર ભારતના સૌથી લોકપ્રિય પરાઠાઓમાંથી એક છે. પડવાળા પરાઠાને જોવાજ બહુ ગમે છે અને ખાવાતો તેનાથી વધુ ગમે છે કારણકે તેના દરેક પડ પર ઘી ને લીધે તે કરકરા અને મોઢામાં મુક્તાની સાથે પીગળી જાય તેવા હોય છે. આદર્શ લચ્ચા પરાઠા બનાવવા માટે તેને ....
આ મસાલેદાર પરોઠામાં ખસખસ, કલોંજી અને સૂંઠ પાવડર સાથે તાજું તૈયાર કરેલું મસાલાનું પૂરણ તેને એટલું મસાલેદાર બનાવે છે કે તમે તેને ખાસ પરોઠા ગણી શકો. ત્રિકોણ આકારમાં વણી, ઘી સાથે શેકીને ઠંડીના દીવસોમાં કુંટુબીજનોને પીરસી ને જુઓ તેમની સંતુષ્ટતા.
પરોઠા અને રોટી, બન્ને ઘઉંના લોટમાંથી બને છે તો તેમાં ફરક શું છે, એ સમજવા પરોઠા બનાવવાની આ સરળ રીત અજમાવી જુઓ. આમ તો બન્ને લગભગ સરખી સામગ્રીમાંથી બને છે, પણ તેને વણવાની રીત, શેકવાની રીત, રાંધવાનું માધ્યમ (તેલ સાથે અથવા તેલ વગર) વગેરે અલગ-અલગ છે, જેને લીધે સ્વાદથી લઇને ટેક્સચર સુધી, બન્ને અલગ તરી આવે ....
આ વારકી પરોઠા પોતાની રીતે અનોખી વાનગી છે જે તમે ક્યારે સાંભળી અથવા અજમાવી નહીં હોય, પણ અહીં તમને આ તક મળે છે આ વિશિષ્ટ કારીગરી વાળી વાનગી બનાવવાની. ઘઉંની રોટીમાં ચોખાના લોટની પેસ્ટ ચોપડી, તેના પડ બનાવી વણીને ઘી વડે કરકરી રાંધવામાં આવી છે. ઠંડીના દિવસોમાં ઉપયુક્ત આ પરોઠા તમને પ્રખ્યાત ઉટી વારકેની યાદ ....
મકાઈ શોરબા | મકાઈનો સૂપ | સ્વીટ કોર્ન સૂપ | makai shorba recipe in gujarati | મકાઈ શોરબા દેશી નોટ્સ સાથેનો એક ખૂબ જ ક્રીમી મીઠી મકાઈનો સૂપ
Goto Page: 1 2 3 4 5 6 7 8 9