This category has been viewed 1015 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > પૌષ્ટિક નાસ્તા > ફિંગર ફૂડ્સ હેલ્થી સ્નેક્સ
 Last Updated : Aug 27,2020

4 recipes

फिंगर फूड़स्पौ ष्टिक नाश्ता - हिन्दी में पढ़ें (healthy Indian grilled vegetables recipes in Gujarati)


પાશ્ચાત્ય દેશોની વાનગીઓમાં મોમસ્ એક મહત્વની વાનગી રહી છે. તેમાં પસંદ કરેલી સામગ્રીનો ઉપયોગ કરવાથી તે તમને તૃપ્ત કરે એવા તૈયાર થાય છે. અહીં પણ પશ્ચિમના દેશમાં બનતા મોમસ્ જેવી જ તૈયાર કરવાની રીત રજુ કરી છે જેમાં પસંદ કરેલી સામગ્રી મેળવીને તમને સંતોષ મળે એવા મોમસ્ બને છે. આ પૌષ્ટિક મોમસ્ ના પડમાં સામાન ....
તાજું પનીર, કાપેલી કોથમીર અને લીલા મરચાંના મિશ્રણને જ્યારે લોટમાં રગદોળી, ઓછા તેલમાં બરોબર તળવામાં આવે છે ત્યારે આ મશહૂર નાસ્તો, પનીર ટિક્કી બને છે. આ આકર્ષક વાનગીમાં વપરાતો સ્વાદિષ્ટ સૂકો મેવો, સુવાળાં પનીરની સાથે મળી એક અનેરો સ્વાદ આપે છે.
શું તમે ફૂલકોબીના પાન વડે મોઢામાં પાણી છૂટી જાય એવો નાશ્તો બનાવવાનો ક્યારે વિચાર કર્યો છે? ચાલો ત્યારે, અહીં મગની દાળ અને ફૂલકોબીના પાનના સંયોજન વડે એક અનોખા અને સ્વાદિષ્ટ અપ્પે બનાવવામાં આવ્યા છે. ફૂલકોબીના પાન લોહનું એક ઉત્તમ સ્ત્રોત છે, જે આપણને દિવસભર સ્ફૂર્તિલા રહેવામાં મદદરૂપ બને છે. આમ તો ....
થાકની સામે જો તમે લડશો નહીં તો પછી તે તમને થકવી નાખશે. થકાવટ એક એવો દુશ્મન છે જે તમારા સ્વભાવ પર સીધું અસર કરે છે. ઘણા સારા સ્વભાવના લોકો પણ જ્યારે થાકી જાય છે ત્યારે તેઓ પણ ચીડવાઇ જાય છે એટલે થકાવટની અવગણના ન કરતા તેમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરવા અને તે માટે યોગ્ય ખોરાક અને પોતાની જીવન પધ્ધતિમાં ....