This category has been viewed 2875 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > ઘરેલું ઉપાય > થકાવટ માટેનો આહાર
 Last Updated : May 30,2024

2 recipes

Home Remedies Fatigue - Read in English
थकान के लिए आहार - हिन्दी में पढ़ें (Home Remedies Fatigue recipes in Gujarati)


થાકની સામે જો તમે લડશો નહીં તો પછી તે તમને થકવી નાખશે. થકાવટ એક એવો દુશ્મન છે જે તમારા સ્વભાવ પર સીધું અસર કરે છે. ઘણા સારા સ્વભાવના લોકો પણ જ્યારે થાકી જાય છે ત્યારે તેઓ પણ ચીડવાઇ જાય છે એટલે થકાવટની અવગણના ન કરતા તેમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરવા અને તે માટે યોગ્ય ખોરાક અને પોતાની જીવન પધ્ધતિમાં ....
નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ પલાળી રાખશો તો આ વાનગી સહેલાઇથી બનાવી શકશો, કારણકે આ દાળમાં બધા સામાન્ય મસાલા મેળવીને તેને સહેલી રીતે તૈયાર કરવામાં આવી છે. આ વાનગીમાં મેળવેલી વિવિધ પ્રકારની દાળ પણ તેને અનોખી બનાવે છે.