This category has been viewed 4399 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > આયર્નથી ભરપૂર રેસીપી > સ્વસ્થ આયર્ન ભરપૂર ડેઝર્ટ
 Last Updated : Aug 09,2023

2 recipes

આયર્ન સમૃદ્ધ ભારતીય મીઠાઈઓ | આયર્નથી ભરપૂર ભારતીય મીઠાઈઓ |

Indian desserts rich in iron in Gujarati 


Iron Rich Indian Desserts - Read in English
आयरन से भरपूर भारतीय मिठाइयाँ - हिन्दी में पढ़ें (Iron Rich Indian Desserts recipes in Gujarati)

આયર્ન સમૃદ્ધ ભારતીય મીઠાઈઓ | આયર્નથી ભરપૂર ભારતીય મીઠાઈઓ |

Indian desserts rich in iron in Gujarati 

જ્યારે આપણે મીઠાઈ દ્વારા આપણા આયર્નના સ્તરને સંગ્રહિત કરવાની વાત કરીએ છીએ, ત્યારે આપણે મુખ્ય સ્ત્રોત તરીકે બદામ અને તેલીબિયાં પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અંજીર, બદામ, અખરોટ, તલના બીજ અને ગાર્ડન ક્રેસ સીડ્સ આયર્નથી ભરપૂર બદામ અને બીજના થોડા ઉદાહરણો છે.

 


ઓછા ફાઈબરવાળા મેંદાની અવેજીમાં ઓટસ્ એક ઉત્તમ વિકલ્પ છે અને કિસમિસ વડે બનતી આ કુકિઝ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ છે. બીજા સુકા મેવાની તુલનામાં કિસમિસ સૌથી ઓછી ચરબી ધરાવે છે તેથી આ કુકીઝ પૌષ્ટિક ને સ્વાદિષ્ટ બને છે. કિસમિસ આ કુકીઝમાં મીઠાશ પ્રદાન કરે છે જેથી સાકરનો ઉપયોગ ઓછો થાય છે. પણ, અહીં યાદ રાખવાનું કે ....
આ બદામ બેરિ અને નાળિયેરનું કેક તમારી સ્વાદેન્દ્રિય તેજ કરે એવું રૂચિકર તથા ઉત્તમ સુગંધ ધરાવતું છે. આ અજોડ કેકમાં બદામનો લોટ, નાળિયેર, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને મધનું સંયોજન છે જે બજારમાં મળતા મેંદા અને સાકરના કેકથી અલગ છે. અહીં મેળવેલી બધી વસ્તુઓ તમારા શરીર માટે આરોગ્યવર્ધક છે. બદામમાં ચરબ ....