This category has been viewed 3758 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > ગર્ભાવસ્થા માટે રેસિપી > ગર્ભાવસ્થા ડેઝર્ટ આહાર
 Last Updated : Aug 20,2023

3 recipes

Pregnancy Desserts - Read in English
गर्भावस्था के लिए डेर्स्टस् - हिन्दी में पढ़ें (Pregnancy Desserts recipes in Gujarati)

ગર્ભાવસ્થા ડેઝર્ટ રેસિપિ: Healthy Pregnancy Dessert Recipes in Gujarati


મીઠાશનો સ્વાદ માણવો હોય ત્યારે આ ઓટસ્ અને મિક્સ નટસના લાડુનો સ્વાદ જરૂરથી માણો, જેમાં પૌષ્ટિક ઓટસ્, ગોળ અને નટસનું સંયોજન છે. ગોળની મીઠી ખુશ્બુ, ઓટસ્ નો પાવડર અને કરકરા નટસવાળા લાડુ તમને જરૂરથી ગમશે. આ ચટપટા લાડુ પૌષ્ટિક્તાના ધોરણે ૧૦/૧૦ માર્ક ધરાવે એવા છે કારણ કે
ભોજનના અંતે પીરસાતી એવી આ વાનગી મીઠી અને કરકરી તૈયાર થાય છે. નાના કે મોટી ઉંમરના લોકોને કેલ્શિયમની જરૂરત તો રહે જ છે, અને તે ફક્ત સૌમ્ય દૂધ વડે પૂરી ન કરી શકાય, જે આ ક્રંચી એપલ કસ્ટર્ડ પૂરી પાડે એવી વાનગી છે. દૂધમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ફળો જેવા કે સફરજન અને સુગંધી સામગ્રી જેવી કે બ્રાઉન સુગર મેળવવ ....
તમને જ્યારે કંઇક મીઠું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ એલચીવાળી સ્વાદિષ્ટ લૉ ફેટ પનીરની ખીર જરૂર અજમાવજો. પારંપારિક સાકરના બદલે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી અને અસ્વસ્થ મલાઇ અથવા ક્રીમનો ઉપયોગ ટાળી અમેં અહીં બીનજરૂરી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ઓછી કરી છે, જેથી તમે તેનો નિરાંતે બેસીને સ્વાદ માણી શકો. અહીં યા ....