This category has been viewed 2566 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > વેગન ડાયટ > વેગન ડેઝર્ટ રેસિપિ
 Last Updated : Dec 06,2023

2 recipes

Vegan Desserts - Read in English
वेगन डेसर्टस् रेसिपी - हिन्दी में पढ़ें (Vegan Desserts recipes in Gujarati)


આ બદામ બેરિ અને નાળિયેરનું કેક તમારી સ્વાદેન્દ્રિય તેજ કરે એવું રૂચિકર તથા ઉત્તમ સુગંધ ધરાવતું છે. આ અજોડ કેકમાં બદામનો લોટ, નાળિયેર, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને મધનું સંયોજન છે જે બજારમાં મળતા મેંદા અને સાકરના કેકથી અલગ છે. અહીં મેળવેલી બધી વસ્તુઓ તમારા શરીર માટે આરોગ્યવર્ધક છે. બદામમાં ચરબ ....
મનને લલચાવે એવું આ તીખું મીઠું પૅનકેક છે જે ઝટપટ બનતા ચોખાના ખીરામાં ગળપણ આપતા ગોળ અને તીખાશ આપતી લીલા મરચાંની પેસ્ટ વડે બનાવવામાં આવ્યું છે. સફેદ સાકરની સરખામણીમાં ગોળ વધારે રંગીન અને સ્વાદભર્યું હોય છે તેથી તે રાંધતી વખતે આ ગોળના પૅનકેકમાં એવી તીવ્ર સુગંધ પ્રસારે છે કે તમારા કુંટુંબીજનો રસોડામાં આ ....