સિમલા મરચાં ( Capsicum )

સિમલા મરચાં ( Capsicum ) Glossary |આરોગ્ય માટેના ફાયદા, પોષણની માહિતી + સિમલા મરચાં રેસિપી ( Capsicum, Shimla mirch ) | Tarladalal.com Viewed 4688 times

ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના સિમલા મરચાં ,Capsicum

સિમલા મરચાં નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 40 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. સિમલા મરચાં જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.

હલકા ઉકાળેલા સિમલા મરચાં (blanched capsicum)
સિમલા મરચાંના ટુકડા (capsicum cubes)
પાતળા લાંબા કાપેલા સિમલા મરચાં (capsicum juliennes)
સિમલા મરચાંની રિંગ્સ્ (capsicum rings)
સીમલા મરચાંની પટ્ટીઓ (capsicum strips)
સિમલા મરચાંના વેજ (capsicum wedges)
સમારીને અર્ધ ઉકાળેલા સીમલા મરચાં (chopped and blanched capsicum)
સમારેલા સિમલા મરચાં (chopped capsicum)
આડા સમારેલા સીમલા મરચાં (diagonally cut capsicum)
ગ્રીલ્ડ સિમલા મરચાં (grilled capsicum)
સ્લાઇસ કરેલા અને હલકા ઉકાળેલા સિમલા મરચાં (sliced and blanched capsicum)
સ્લાઇસ કરેલા સિમલા મરચાં (sliced capsicum)

Related Links

આથેલા સિમલા મરચાં
પૅપર સૉસ

Try Recipes using સિમલા મરચાં ( Capsicum )


More recipes with this ingredient....

capsicum (1781 recipes), chopped capsicum (730 recipes), sliced capsicum (296 recipes), capsicum rings (14 recipes), capsicum wedges (12 recipes), blanched capsicum (3 recipes), capsicum cubes (204 recipes), pickled capsicum (2 recipes), pepper sauce (4 recipes), grilled capsicum (2 recipes), capsicum strips (26 recipes), diagonally cut capsicum (6 recipes), capsicum juliennes (10 recipes), chopped and blanched capsicum (0 recipes), Sliced and Blanched Capsicum (1 recipes)

Categories