This category has been viewed 696 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > તેલ વગરના વ્યંજન > ભાત / બિરયાની / પુલાવ
 Last Updated : Jun 06,2019

1 recipes

बिना तेल चावल / बिरयानी / पुलाव - हिन्दी में पढ़ें (Zero Oil Rice / Biryani / Pulao recipes in Gujarati)


જેવું નામ છે એવી જ આ તરકારી ખીચડીમાં ભરપુર શાક મેળવેલા હોવાથી તે પૌષ્ટિક્તાથી ભરપુર છે. આ ઉપરાંત આ ખીચડીના પોષક તત્વોમાં વધારો કરવા, તેમાં મગની દાળ કે જેમાં પ્રોટીન, ફોલીક એસિડ અને ઝીંક છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ આ એક તંદુરસ્તી અને સ્વાદનું અજોડ જોડાણ તમને એક વખત જરૂર માણવા જેવું છે.