This category has been viewed 2525 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજન > કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક
 Last Updated : Dec 12,2024

5 recipes

Cancer Healthy - Read in English
पौष्टिक कैंसर स्वस्थ व्यंजन - हिन्दी में पढ़ें (Cancer Healthy recipes in Gujarati)


ઓટ્સ મગની દાળની ટીક્કી રેસીપી | ઓટ્સ સાથે મગની દાળની ટિક્કી | હેલ્ધી ઓટ્સ ટિક્કી | oats moong dal tikki in Gujarati | with amazing 23 images. ઑટસ્ અને મગની દાળના મિશ્રણ સાથે જુદી જુદી જાતના ....
અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે તેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહતત્વ, ફાઇબર, વિટામિન અને ઍન્ટીઓક્ષિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે. તમે બઘી સૂકી સામગ્રી મિક્સ કરી એક હવાબંધ ડબ્બામાં ભરી શકો છો જેથી વ્યસ્ત નિત્યક્રમમાં તમે ફકત સમારેલા ફળો અને દ ....
આ રોટી ગરમા ગરમ જ્યારે ઘી સાથે પીરસવામાં આવે ત્યારે સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં લસણ ભલે થોડી માત્રામાં મેળવવામાં આવ્યું છે પણ તે આ સૌમ્ય રોટીને અનોખું સ્વાદ આપે છે. બનાવવામાં બહુજ સરળ, આ રોટી એક વખત જરૂર અજમાવવા જેવી છે.
આ બ્રોકલીના પરોઠા એવા ખુશ્બુદાર બને છે કે તમારા બાળકો તેની સાથે બીજી કોઇ પણ ખાવાની વસ્તુની માંગણી નહીં કરે કારણકે તેમાં મેળવેલા મસાલા, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મરીનો સ્વાદ બધાને ભાવે એવા સ્વાદિષ્ટ પરોઠા છે. પરોઠાની ખુશ્બુ તો તમે જ્યારે તે તાજા પીરસસો ત્યારે જ માણવા જેવી છે અને નસીબજોગે આ ખુ ....
જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલ ....