This category has been viewed 4164 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > ગર્ભાવસ્થા માટે રેસિપી > જ્યુસ અને પીણાં
 Last Updated : Aug 13,2024

4 recipes

Pregnancy Juices and Drinks - Read in English
ज्युस और पेय - हिन्दी में पढ़ें (Pregnancy Juices and Drinks recipes in Gujarati)


આ કુટ્ટીના દારાની ખીચડીને જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રોજના જમણમાં પણ ફરાળી વાનગીઓ લહેજતદાર અને વધુ સુગંધી બની શકે છે. તલ અને કોથમીર વડે સજાવેલી આ ખીચડી જાણે આઇસિંગ પર મૂકેલી ચેરી જેવા લાગશે અને તે આ ખીચડીની સુગંધ અને સ્વાદમાં પણ વધારો કરે છે. જ્યારે તમે આ ખીચડી બનાવવા માંડશો ત્યાર ....
પાલક અને ફૂદીનાનું જ્યુસ રેસીપી | પાલકનું જ્યુસ | ફુદીનાનું જ્યુસ | પૌષ્ટિક જ્યુસ | વજન ઘટાડવા માટે પાલકનું જ્યુસ | spinach mint juice recipe in ....
એક નવીન પ્રકારનું સંયોજન એટલે તરબૂચ અને નાળિયેર પાણીનું પીણું, જે તમને જોમ અને તાજગી આપવાની સાથે સ્વાદમાં વધારો કરી તમને ખુશ કરશે અને સાથે-સાથે શરીરના કોષોને પણ તાજગી આપશે. તરબૂચ એક ઠંડું ફળ છે અને જ્યારે તેમાં નાળિયેરનું પાણી મેળવવામાં આવે ત્યારે એક પ્રભાવશાળી પીણું તૈયાર થાય છે જે તમારા પેટના ....
વિટામીન-એ થી ભરપુર એવી સકરટેટી અને ફુદીનાના પાનના સંયોજન વડે બનતું આ એક મજેદાર અને આરોગ્યદાયક પીણું છે. વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ (antioxidant) અને રોગ પ્રતિરક્ષક (immunity) શક્તિ ધરાવતું આ પીણું નાના બાળકોને તથા મોટાઓને પણ ગમે એવું છે.