ગાજર ( Carrot )
ગાજર ( Carrot ) Glossary |આરોગ્ય માટેના ફાયદા, પોષણની માહિતી + ગાજર રેસિપી ( Carrot ) | Tarladalal.com
Viewed 8911 times

ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના ગાજર ,Carrots
ગાજર નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 71 હોય છે, જે વધારે ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રી ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. ગાજર જેવી સામગ્રીનું જી. આઇ. વધારે હોય છે પણ એનું ગ્લાયસીમિક લોડ ઓછું હોય છે એટલે તે ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત છે.
અર્ધ ઉકાળીને આડા સમારેલા ગાજર (blanched and diagonally cut carrot)

હલકા ઉકાળેલા ગાજર (blanched carrot)
.jpg)
હલકી ઉકાળેલી ગાજરની પટ્ટીઓ (blanched carrot strips)
.jpg)