કબજિયાત ઘર રેમેડિઝ રેસિપીઝ, Home Remedies Constipation recipes in Gujarati
કબજિયાત ઘર રેમેડિઝ રેસિપીઝ, Home Remedies Constipation recipes in Gujarati
|
5 reasons for Constipation |
કબજિયાત થવાના ૫ કારણો |
1. |
Insufficient fibre in the diet |
અપૂરતો ફાઇબર યુક્ત ખોરાક |
2. |
Weakness of abdominal muscles due to lack of physical activity |
શારીરિક પ્રવૃત્તિમાં અભાવ હોવાને કારણે પેટના સ્નાયુઓ નબળાઇ |
3. |
Improper chewing of food |
અયોગ્ય ખોરાક ચાવવાની રીત |
4. |
Over consumption of processed foods, alcohol or caffeineated beverages |
પ્રોસેસ્ડ ફૂડ્સ, આલ્કોહોલ અને કેફેટીન પીણાંન વધારે પડતા ઉપભોગથી |
5. |
Emotional stress |
ભાવનાત્મક તણાવ |
|
7 Foods to be Avoided for Constipation |
કબજિયાત ટાળવા માટેના ૭ ખોરાક |
1. |
Tea and coffee |
ચા અને કૉફી |
2. |
Aerated drinks and alcohol |
ઍરેટેડ પીણાં અને આલ્કોહોલ |
3. |
Refined foods like refined flour, pasta, sugar and polished rice |
મેંદો, પાસ્તા, સાકર અને બાસમતી ચોખા જેવા રિફાઈન્ડ ખોરાક |
4. |
Deep-fried foods |
તળેલો ખોરાક |
5. |
Pickles, canned and preserved foods |
અથાણાં, તૈયાર અને સાચવેલો ખોરાક |
6. |
Confectionery and mithai |
કન્ફેક્શનરી અને મીઠાઈ |
7. |
Fast foods like pizzas, burgers etc. |
ફાસ્ટ ફૂડ જેવા કે પિઝા, બર્ગર વગેરે. |