This category has been viewed 3362 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > પૌષ્ટિક પીણાં > સમૂધીસ્ અને મીલ્કશેક
 Last Updated : Oct 09,2024

3 recipes

स्मूदीस् अ‍ॅण्ड मिल्कशेक - हिन्दी में पढ़ें (Healthy Drinks Smoothies & Milkshakes recipes in Gujarati)


એક અતિ સુંવાળું મિલ્કશેક તમને જરૂરથી આરામ અને તાજગી આપશે. સફરજન અને ઓટસ્ બન્ને ફાઇબર ધરાવતી વસ્તુઓ છે, જે વડે તમે સુગંધ અને પૌષ્ટિક્તા બન્ને મેળવી શકશો. કિસમીસ વડે કુદરતી મીઠાશ મળે છે અને મધની મીઠાશ આ પીણાને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
ફુદીના લસ્સી | મિન્ટ લસ્સી | ફુદીના ની મીઠી લસ્સી | pudina lassi in gujarati | ફુદીના લસ્સી રેસીપી એક સંપૂર્ણ મીઠું ઉનાળાનું પીણું છે જે શ્રેષ્ઠ રીતે ઠંડુ પીરસવામ ....
જ્યારે તમારી પાસે સવારના નાસ્તો તૈયાર કરવા માટે સમયનો અભાવ હોય ત્યારે પપૈયા અને આંબાને મિક્સરમાં ફીણી ને તૈયાર કરો આ પપૈયા મેન્ગો સ્મુધિ. તે સુગંધી, રંગીન અને પૌષ્ટિક પણ છે કારણકે પપૈયા અને આંબા, બન્નેમાં વધુ માત્રામાં વિટામીન અને એન્ટીઓક્સિડન્ટ (antioxidant) રહેલા છે. આ મજેદાર સ્મુધિ તમને જમવાના સમ ....