This category has been viewed 9427 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > ડાયાબિટીસ રેસિપી > ડાયાબિટીક માટે બ્રેકફાસ્ટ રેસીપી
 Last Updated : Nov 09,2024

20 recipes

Diabetic Indian Breakfast - Read in English
डायबिटिज के लिए ब्रेकफास्ट रेसिपी - हिन्दी में पढ़ें (Diabetic Indian Breakfast recipes in Gujarati)


આ કુટીના દારાના ઢોકળા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે અને બનાવવામાં પણ અતિ સરળ છે. કુટીના લોટના ખીરામાં છાસ, આદૂ અને લીલા મરચાં મેળવી નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા તૈયાર થાય છે. જો કે કુટીના દારા ....
એક અનોખા, એવા આ ફણગાવેલા મઠ અને કોથમીરના મીની ઉત્તાપાના ખીરામાં ફણગાવેલા મઠને કોથમીર, લીલા મરચાંની પેસ્ટ અને બીજા મસાલા વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. અહીં ખીરાને આથો આપવાની કે પલાળી રાખવાની ક્રિયા કરવાની જ નથી કારણકે તેમાં ફણગાવેલા મઠ મેળવવામાં આવ્યા છે. આ ઉત્તાપા નાની સાઇઝના બનાવી ચરબીયુક્ત નાળ ....
સુગંધિત સુઆની ભાજીથી બનતી સ્વાદિષ્ટ સુઆ બક્વીટ રોટી, આ રેસીપી તમારા પેટ માટે આનંદકારક રોટી છે. કુટ્ટીના દારાનો લોટ અને જુવારનો લોટ જેવા આલ્કલાઇન લોટથી બનેલી, આ રોટી હળવા મસાલાવાળી છે, જેમ કે લીલા મરચાંની પેસ્ટ અને મરીનો પાવડર જેવા સામાન્ય ઘટકો છે. તેના વાઇબ્રેન્ટ સ્વાદ અને રસપ્રદ પોતનો આનંદ માણ ....
જ્યારે તમે દરરોજના સવારના નાસ્તામાં એક જ વસ્તુ ખાઇને કંટાળી ગયા હો, ત્યારે આ એક નવી જુવારની પૌષ્ટિક વાનગી બનાવો જે પોષણદાઇ તો છે અને તે ઉપરાંત તેમાં સારા એવા પ્રોટીન, લોહ અને ફાઇબર પણ છે. તેમાં મેળવેલા શાક તેની વિટામીન-એ, ફાઇબર, ફોલીક એસિડ અને લોહની માત્રામાં વધારો કરે છે. આ જુવાર અને વેજીટેબલના પૉર ....
શું તમે ડાયેટ પર છો અને તમે માખણવાળી ગ્રીલ્ડ બટાટાની સેન્ડવીચ ખાઇ નથી શકતા? તો આ મસાલેદાર ફણગાવેલા મિક્સ કઠોળના સેન્ડવીચનો સ્વાદ અને તેની લહેજત માણો. એક વખત જ્યારે તમે આ સેન્ડવીચનો સ્વાદ માણશો, તે પછી તમે મેંદાના બ્રેડવાળા તબિયતને નુકશાનકારક સેન્ડવીચ ખાવાની ક્યારે પણ ઇચ્છા નહીં કરો. ફાઇબર અને પ્રોટી ....
Goto Page: 1 2