This category has been viewed 3024 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > પૌષ્ટિક શાકની રેસીપી > ગ્રેવીવાળા શાક
 Last Updated : Oct 22,2024

3 recipes

Healthy Sabzis with Gravies - Read in English
ग्रेवी वाली सब्जी़ - हिन्दी में पढ़ें (Healthy Sabzis with Gravies recipes in Gujarati)

સ્વસ્થ વેજ સબ્જી ગ્રેવી  રેસિપીઝ:Healthy Gravy Sabzi Recipes in Gujarati


શીયાળાના દીવસોમાં આળસ ખંખેરીને તમારી ઇન્દ્રીયોને જાગૃત કરતી આ મસાલેદાર ચોળાની વાનગીની ખાસિયત એ છે કે તે આકર્ષક સુવાસ પ્રસાર કરાવનારી છે. ટમેટાનું પલ્પ અને મેથીની ભાજી આ ચોળાની ભાજીને મજેદાર સ્વાદ આપે છે, તે ઉપરાંત ફૂદીનાની પેસ્ટ સારા ખાનપાનના શોખીનોને ગમે એવો મધુર સ્વાદ અને લહેજત આપે છે.
ઉસલ એક પારંપારિક મહારાષ્ટ્રીયન વાનગી છે, જે ફણગાવેલા કઠોળ વડે બનાવવામાં આવે છે. ફણગાવેલા કઠોળ પચવામાં સરળ રહે છે અને એ ઉપરાંત તેમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા પણ ભરપૂર હોય છે. લગભગ કેટલીક ઉસલ બનાવવાની પધ્ધતિમાં કોકમનો ઉપયોગ કરવામાં આવે છે, પણ અમે અહીં ખટાશ માટે, ટમેટાનો ઉપયોગ કર્યો છે જેથી દરે ....
મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે. અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ ....