બ્રોકલી ( Broccoli )

બ્રોકલી એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી Viewed 12933 times

બ્રોકલી એટલે શું?



  

બ્રોકલીના ફાયદા, આરોગ્ય લાભો (benefits of broccoli in Gujarati)

બ્રોકલી બીટા કેરોટિનથી ભરેલી હોય છે જે એકવાર શરીરની અંદર જાય એટલે તે વિટામિન એમાં ફેરવાય જાય છે. તંદુરસ્ત દ્રષ્ટિ જાળવવામાં વિટામિન એ મહત્વનો ભાગ ભજવે છે. તે વિટામિન સીનો સારો સ્રોત છે જે રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે અને કેન્સર, હૃદય રોગ સામે લડે છે અને શરીરને મુક્ત કર્ણોથી બનતી ક્ષિતિઓથી બચાવે છે છે. બ્રોકોલી એ ફોલેટનો સારો સ્રોત છે અને ગર્ભવતી સ્ત્રીઓ માટે સારી છે. બ્રોકોલીના 13 આશ્ચર્યજનક ફાયદાઓ માટે અહીં જુઓ.   

હલકી ઉકાળેલી બ્રોકલી (blanched broccoli florets)
બ્રોકલીના ફૂલ (broccoli florets)
બ્રોકલીની દાંડી (broccoli stalks)
સમારીને અર્ધ ઉકાળેલી બ્રોકલી (chopped and blanched broccoli)
સમારીને અર્ધ ઉકાળીને પ્યુરી બનાવેલી બ્રોકલી (chopped blanched and pureed broccoli)
સમારેલી બ્રોકલી (chopped broccoli)
સમારેલી બ્રોકલીની દાંડી (chopped broccoli stalks)
ખમણેલી બ્રોકલી (grated broccoli)
સ્લાઇસ કરેલી બ્રોકલી (sliced broccoli)

Try Recipes using બ્રોકલી ( Broccoli )


More recipes with this ingredient....

broccoli (317 recipes), blanched broccoli florets (105 recipes), chopped broccoli (47 recipes), broccoli florets (114 recipes), broccoli stalks (2 recipes), grated broccoli (5 recipes), sliced broccoli (1 recipes), chopped and blanched broccoli (8 recipes), chopped blanched and pureed broccoli (1 recipes), chopped broccoli stalks (2 recipes)

Categories