This category has been viewed 4293 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > સ્વસ્થ ભારતીય સલાડ > તંદુરસ્ત ડ્રેસિંગવાળા સલાડ
 Last Updated : Jan 04,2025

5 recipes

पौष्टिक ड्रेसिंग वाले सलाद - हिन्दी में पढ़ें (Healthy Indian Salads with healthy dressing recipes in Gujarati)


એક અતિ મજેદાર વાનગી જે તમારા જમણને વધુ પૌષ્ટિક બનાવશે. સલાડમાં રાંધેલા કિનોઆ, ફણગાવેલા કઠોળ, સ્વાદિષ્ટ શાક અને મશરૂમ જેવી પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ હોય ત્યારે તમારું જમણ સંપૂર્ણ તો બનશેજ, તે ઉપરાંત મોઢાને સ્વાદિષ્ટ સ્વાદનો અનુભવ પણ આ સલાડ કરાવે એવું છે. એક સામાન્ય સલાડ કરતાં ચડિયાતું આ સલાડ લીંબુ અને ....
નાસપાતી અને દાડમનું સલાડ રેસીપી | દાડમનું સલાડ | સ્વસ્થ પાલક અને દાડમનું સલાડ | ભારતીય પાલક સલાડ | pomegranate and spinach salad recipe in Gujarati | with 23 amazing ....
એક મજેદાર સંયોજન જેમાં તેની સામગ્રીના કુદરતી ગુણ અને તેમાં મેળવેલું વિશિષ્ટ ગુણવાળું ડ્રેસિંગ. શરીરની તંદુરસ્તી માટે લૉ-ફેટ પનીરની બદલીમાં ટોફુ (soya paneer) વાપરો, જેમાં ‘જૅનસ્ટીન’ અને ‘આઇસોફલૅવોન્સ્’ જેવા ફાઇટોન્યુટ્રીન્ટ્સ હોય છે જેમાં રક્તના કોલેસ્ટ્રોલને ઓછું કરવાની અને શરીરના કોષોમાં ઉત્પન્ન થ ....
તમને બપોરના જમણનો સંતોષ મળે એવું છે આ પૌષ્ટિક સલાડ. ફણગાવેલા મગ અને રાંધેલા મસૂર સાથે વિવિધ મસાલા અને પૌષ્ટિક શાકભાજી સાથેના આ હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચના સલાડમાં વિશાળ વિવિધતા ધરાવતી સામગ્રી છે. આ વિવિધ સામગ્રીની રચના જ એવી મજેદાર છે કે મોઢામાં સ્વાદ રહી જાય. શાકભાજી અને મશરૂમને મીઠા ....
આપણા શરીરમાં પાણી અને ઇલેકટ્રોલાઇટની સતત ભરપાઇ કરવા માટે તાજા ફળો અને શાકભાજીનો ઉમેરો એક સારો ઉપાય છે. આ વાનગી તે મેળવવાનો એક રસપ્રદ ઉપાય ગણી શકાય એવી છે. ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ સારા પ્રમાણમાં