This category has been viewed 442 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજન > કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક લંચ રેસીપી
 Last Updated : Jun 13,2019

3 recipes

Cancer Lunch - Read in English
भारतीय पौष्टिक कैंसर लंच रेसिपी - हिन्दी में पढ़ें (Cancer Lunch recipes in Gujarati)

કેન્સરના દર્દીઓ માટે ભારતીય પૌષ્ટિક લંચ રેસીપી, Healthy Lunch Recipes for Cancer Patients in Gujarati

કેન્સરના દર્દીઓ માટે ભારતીય પૌષ્ટિક લંચ રેસીપી, Healthy Lunch Recipes for Cancer Patients in Gujarati


આ બ્રોકલીના પરોઠા એવા ખુશ્બુદાર બને છે કે તમારા બાળકો તેની સાથે બીજી કોઇ પણ ખાવાની વસ્તુની માંગણી નહીં કરે કારણકે તેમાં મેળવેલા મસાલા, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મરીનો સ્વાદ બધાને ભાવે એવા સ્વાદિષ્ટ પરોઠા છે. પરોઠાની ખુશ્બુ તો તમે જ્યારે તે તાજા પીરસસો ત્યારે જ માણવા જેવી છે અને નસીબજોગે આ ખુ ....
આ વિશિષ્ટ ગુણકારી મજેદાર રાઇતો જ્યારે ગરમીના દીવસોમાં પીરસવામાં આવશે ત્યારે અતિ મજેદાર લાગશે. ઓછી કેલરીવાળી ખમણેલી દૂધી અને પીપરમેન્ટનો સ્વાદ આપતું ફૂદીનો આ રાઇતાને અનેરો બનાવે છે. જો તમને દૂધ પ્રત્યે અભાવ હોય તો ....
એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં મેથી અને રાઇ મેળવી ૧૦ સેકંડ સુધી સૂકા શેકી લો. તે પછી તેમાં જીરૂ, વરિયાળી, ધાણા પાવડર, મરચાં પાવડર અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧૦ સેકંડ સુધી રાંધી લો. તે પછી તેમાં કાંદા, આદૂની પેસ્ટ અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સ ....