This category has been viewed 2243 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > એન્ટીઑકિસડન્ટ યુક્ત ભારતીય રેસીપી > એન્ટીઑકિસડન્ટ રિચ ફર્ટિલિટી માટે ની રેસિપિ
 Last Updated : Oct 22,2024

8 recipes

एंटीऑक्सीडेंट युक्त फर्टिलटी के लिए रेसिपी - हिन्दी में पढ़ें (Indian Foods, recipes for Fertility in Gujarati)


તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....
ગાજર, પાલક અને પાર્સલી જ્યુસ રેસીપી | ભારતીય ગાજર પાર્સલી જૂસ | ડિટોક્સ માટે પાલક ગાજર સેલરી જ્યુસ | carrot, spinach and parsley juice recipe in gujarati | with 18 amazing images. આ ઉત્તમ ....
તમારા દીવસની શરૂઆત આ તંદુરસ્તી ધરાવતા નાસ્તાથી કરો, જેમાં ભરપુર રંગીનતા, પૌષ્ટિક્તા અને સ્વાદિષ્ટતા ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને જોતાની સાથે જ તમને ખાવાની ઇચ્છા થઇ જશે. પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ જેવી કે ફળો, ફણગાવેલા કઠોળ અને પનીર આ એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટરમાં પૌષ્ટિક્તા અને સુગં ....
પૌંઆ નાચણી હાંડવો રેસીપી | નાચની હાથવો | હાયપરટેન્શન માટે નાસ્તો | હાઈ બ્લડ પ્રેશર માટે ભારતીય નાસ્તો | poha nachni handvo in gujarati | with step by step images. ....
પાલક ઢોસા રેસીપી | પાલક ડોસા | સગર્ભાવસ્થા અને બાળકો માટે પાલક ઢોસા | spinach dosa recipe in gujarati | with amazing images. પાલક ઢોસા એ એક અનોખો નાસ્તો છે જે એક ....
ઘણીવાર આપણે બજારમાંથી લીલીછમ ફૂલકોબી લઇ આવતા હોઇએ છે, પણ તેના લીલા પાન કાઢીને ફેંકી દઇએ અને ફક્ત ફૂલકોબીના ફૂલનો જ સંગ્રહ કરીએ છીએ. પણ અહીં આ ફૂલકોબીના પાનનો વપરાશ કેવી રીતે કરવો તે રજૂ કર્યું છે. ફૂલકોબીના પાનમાં લોહતત્વ અને ફોલીક એસિડ સારા પ્રમાણમાં હોય છે, જે સગર્ભા મહિલાઓ માટે અતિ ઉત્તમ ગણાય ....
આ બ્રોકલીના પરોઠા એવા ખુશ્બુદાર બને છે કે તમારા બાળકો તેની સાથે બીજી કોઇ પણ ખાવાની વસ્તુની માંગણી નહીં કરે કારણકે તેમાં મેળવેલા મસાલા, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મરીનો સ્વાદ બધાને ભાવે એવા સ્વાદિષ્ટ પરોઠા છે. પરોઠાની ખુશ્બુ તો તમે જ્યારે તે તાજા પીરસસો ત્યારે જ માણવા જેવી છે અને નસીબજોગે આ ખુ ....
લસણની મજા માણનારા માટે આ લસણવાળી મઠ અને પાલકની ટીક્કી જેવી બીજી કોઈ વાનગી નથી. ફણગાવેલા મઠમાં અઢળક પૌષ્ટિકતા છે, જેનો તમે સામાન્ય રીતે બનતી રોજની રસોઈમાં ઉપયોગ નથી કરતાં, પણ અમે અહીં આ અદભૂત સામગ્રીનો અનોખી રીતે ઉપયોગ કરીને મજેદાર ટીક્કી બનાવી છે. મઠ માં રહેલી પૌષ્ટિકતા જળવાઈ રહે તે માટે તેને ઢા ....