This category has been viewed 4245 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > ગ્લૂટન વગરનાં વ્યંજન > ગ્લૂટન મુક્ત બ્રેકફાસ્ટ રેસીપી
 Last Updated : Nov 15,2024

9 recipes

 


Gluten Free Indian Breakfast - Read in English
ग्लूटेन मुक्त ब्रेकफास्ट - हिन्दी में पढ़ें (Gluten Free Indian Breakfast recipes in Gujarati)

 

 

 

કીનોવા ઉપમા રેસીપી | વેજીટેબલ ક્વિનોઆ ઉપમા | વેજીટેબલ ઉપમા | કીનોવા ઉપમા બનાવવાની રીત | ઉપમા રેસીપી | quinoa upma recipe in gujarati | કીનોવા એ પ્રોટીનયુક્ત ખોરાક છે જે નાસ્તામાં, લંચમાં અથવા ડીનર માટે યોગ્ય છે. તેમાં રહેલો ફાઈબર તમને લાંબા સમય સુધી સંતુષ્ટ રાખે છે. તેથી તે વજન પર ધ્યાન આપનારાઓ માટે યોગ્ય છે. ફાઈબર શરીરમાં કોલેસ્ટ્રોલને રોકવામાં પણ મદદ કરે છે. તેના નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ (53) ને ધ્યાનમાં રાખીને તેને ડાયાબિટીસના દર્દીઓ માટે તંદુરસ્ત ખોરાક તરીકે પણ જોવામાં આવે છે. તો શા માટે રાહ જુઓ હેલ્ધી વેજીટેબલ ક્વિનોઆ ઉપમાની રેસીપી અજમાવવા માટે જેના ઘણા ફાયદા છે. 


મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | minty couscous recipe in gujarati | સાભડી તે ખૂબ વિદેશી લાગે છે, કૂસકૂસ ફાડા ઘઉં સિવાય બીજું કંઈ નથી જે ને પાણી અથવા દૂધમાં રાંધવામાં આવે છે, ....
કીનોવા ઉપમા રેસીપી | વેજીટેબલ ક્વિનોઆ ઉપમા | વેજીટેબલ ઉપમા | કીનોવા ઉપમા બનાવવાની રીત | ઉપમા રેસીપી | quinoa upma recipe in gujarati | wit ....
જ્યારે તમે પંજાબમાં મુસાફરી કરતા હો ત્યારે ત્યાંની અતિ પ્રખ્યાત નાસ્તાની વાનગીનો તમને ગમે ત્યાં ભેટો થઇ જશે અને તે છે પકોડા. પકોડા બનાવવા લગભગ કોઇ પણ શાકભાજી જેવી કે પાલક, કાંદા, ફૂલકોબી, બટાટા અને મરચાંનો ઉપયોગ થાય છે અને મજેદાર ચણાના લોટના ખીરામાં ડૂબાડીને તેને તળવામાં આવે છે. ખરેખર તો પકોડાનો ....
પાલક અને ફૂદીનાનું જ્યુસ રેસીપી | પાલકનું જ્યુસ | ફુદીનાનું જ્યુસ | પૌષ્ટિક જ્યુસ | વજન ઘટાડવા માટે પાલકનું જ્યુસ | spinach mint juice recipe in ....
રસમ ઈડલી રેસીપી | દક્ષિણ ભારતીય રસમ ઇડલી | રેસ્ટોરન્ટ સ્ટાઈલ રસમ ઈડલી | રસમ રેસીપી | rasam idli recipe in Gujarati | with 51 amazing images. ઘણા લોકોને એવી સમજ છે ....
આ કુટીના દારાના ઢોકળા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે અને બનાવવામાં પણ અતિ સરળ છે. કુટીના લોટના ખીરામાં છાસ, આદૂ અને લીલા મરચાં મેળવી નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા તૈયાર થાય છે. જો કે કુટીના દારા ....
વધુ એક અતિ પ્રખ્યાત રોટી એટલે બાજરીની રોટી. નવીનતાભરી આ બાજરી લીલા વટાણાની રોટીમાં પેટને માફક આવે એવા બાફેલા અને છૂંદેલા લીલા વટાણા છે જેના વડે તે સ્વાદિષ્ટ અને સંતોષકારક પણ લાગે છે. સારી માત્રમાં ઉમેરેલી કોથમીર આ વાનગીને સુગંધી બનાવે છે અને તેમાં ઉમેરેલી આદૂ-લીલા મરચાંની થોડી પેસ્ટ અને મરી તેને ....
કૅલ્શિયમ એક એવો પોષક તત્વ છે જે દરેક ઉમરના લોકોને તેમના શરીરના હાડકા અને દાંતની તંદુરસ્તી તથા વૃધ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. અહીં આ પોષક તત્વયુક્ત સામગ્રી એટલે કે નાચનીનો ઉપયોગ કેમ કરવો એ બતાવવામાં આવ્યું છે. આમતો ઘણા બધા ઘરોમાં નાચનીનો ઉપયોગ થતો નથી પણ તે કૅલ્શિયમનું શ્રેષ્ટ સ્ત્રોત છે. આ નાચન ....
કીનોવા પોહા રેસીપી | ભારતીય શૈલીના કીનોવા પોહા | વેજીટેબલ કીનોવા પોહા | quinoa poha recipe in gujarati | with 20 amazing images. સામાન્ય રીતે જાડા પોહાનો ઉપયોગ કરીને પોહા બનાવવામાં આવે છે ....